Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ ૩૩૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથ વિશેષાંક ર પ્રસન્ન બની જાય, એવા વિવેકવાળા બનવું પડશે. એ માટે, ભગવાન શ્રી જિનેશ્વર- બે
દેએ કરેલા પરમ ઉપકારનું સ્મરણ અને રટણ કર્યા કરવું પડશે. “મારૂં ભલું એક છે માત્ર શ્રી જિનપૂજનથી જ થઈ શકે તેમ છે.” –એ વાત હૈ યે સદાય રહ્યા કરે અને ?
કદી પણ વિસરાય નહિ, એવું કરવું પડશે. આટલું થશે, તે ક્રમે ક્રમે શ્રી જિન- ૨ છે પૂજનમાં વયે જવાશે અને શ્રી જિનપૂજનના પરમ ફળને પામી શકાશે “અવિરતિથી જ જ છૂટવું છે અને જે કંઈ ઉપસર્ગાદિ આવે–તેને સમભાવે સહતા રહીને શ્રી જિનપૂજન- ક દ માં જ રત રહેવું છે. ”-એ ભાવના આવે અને એ ભાવનાને સફળ બનાવવાની છે 0 કેશિષ થાય, તે ઉપસર્ગાદિને ડર ભાગી જવા પામે. શ્રી ખંધક મુનીવરની જીવતાં જ જ ખાલ ઉતારાઈ હતી, છતાં એ અપ્રસન્ન નહોતા બન્યા, એ પ્રતાપ શ્રી જિનપૂજનનો આ છે અને એ વખતે શ્રી જિનપૂજનમાં રત રહીને એ મહાત્મા શ્રી જિનપૂજનના ફળને સારી ૬
રીતીએ પામી શક્યા. એટલે દુઃખના ડરને તજીને અને સંસારના સુખની ઇચ્છાને પણ છે જ તજીને એક માત્ર શ્રી જિનપૂજનમાં લાગી જવું, એ જ સાચે તરણેપાય છે. આવી જ જ મને વૃત્તિથી દ્રવ્યવાને શ્રી જિનના દ્રવ્યપૂજન દ્વારા પણ અનેકવિધ ઉત્તમ ફળને
પામનારા બની શકે છે. સી કે શ્રી જિનપૂજનને પામે અને શ્રી જિનપૂજનમાં સદા રત બનીને મુક્તિને સાધનારા બને, એ જ એક શુભભિલાષા.
-: શાસન સમાચાર :મુંબઈ –શ્રીપાલનગર વાલકેશ્વર-અત્રે પૂ. આ. શ્રી વિજ્યગુણુયશસૂરીશ્વરજી મ. પૂ. 8 ૨ આ. શ્રી વિજ્ય કિર્તિયશસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં શ્રી લાલચંદ છગનલાલના ધર્મમય છે છે જીવનની સમાધિપૂર્ણ સ્વર્ગવાસની ચોથી સ્વર્ગારોહણતિથિ પ્રસંગે તેમના પરિવાર જ જ તરફથી કા. સુ. ૫ થી કા. સુ. ૧૨ સુધી અષ્ટાહિશ્વા મહોત્સવ જેલ જેમાં ૧૦૮
પાર્શ્વનાથ પૂજન અઢાર અભિષેક અહં અભિષેક બૃહદત્તાત્ર આદિ કાર્યક્રમ રાખેલ છે ત્ર વિધિ માટે જામનગરથી શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ તથા મલાડથી પંડિત શ્રી જ રમણિકલાલ મણિલાલ સંઘવી ભાભરવાળા પધાર્યા હતા સંગીત માટે શ્રી દીનેશભાઈ છે શાહે રંગ જમાવ્યો હતે. કા. સુ. ૧૨ ને ખીરના એકાસણું કરાવ્યા હતા
ઝાડલી (રાજસ્થાન) અત્રે પુ. મુ. શ્રી મુક્તિભદ્ર વિ. મ. ની નિશ્રામાં સ્વ. છે ૨ પુનમચંદજી લલિતકુમારના શ્રેયાર્થે તથા શ્રીમતી સંતીબેન રૂપચંદના જીવીત મહોત્સવ છે નિમિત્તે આસો સુ. ૬ થી ૧૩-૧૪ સુધી નવાહિષ્કા મહોત્સવ સુંદર ઉજવયો.