Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૧૩- ૪ તા. ૩–૧–૯૮ :
.: ૩૨૫ , ૯ શ્રી જિનપૂજાના ફળને પામવું હશે, તે તમારે આ સમ લેવું પડશે અને ૨ છે સમજીને મનમાંથી સંસારની ઈચ્છાને હઠાવી અને સંસારની ઇરછાના સ્થાને મેક્ષની
ઇચ્છાને સ્થાપિત કરી દેવી પડશે. કે પૂજાનું ફળ મન પલટયે મળે ? ૨. તમે લેકે એમ સમજી બેઠા છે ને કે ડુંક દર્શન-પૂજન કરી લીધું, એટલે કે
ઉપસર્ગો બધા નાશ પામી જાય અને વિદને બધાં ટળી જાય ? કેરી સંસારની ઈચ્છાથી જ જ દર્શન-જન કરે તેય એ ફળ મળે? અને સંસારની ઈચ્છાનું કે ફળ જ
નહિ, એમ ? જ્ઞાનિએ ફરમાવે છે કે-શ્રી જિનપૂજા જે સાચી રીતિએ કરવી હશે, , તે એ માટે મનમાં પલટે લાવવું પડશે. એ પલટે લાવવું પડશે કે-“મારે જોઈએ ૬ જ છે તે એક મેક્ષ જ. મારું ધાર્યું મળતું હોય, તે મને એક મેક્ષ સિવાય બીજા ,
કશાને જ ખપ નથી. - બીજ જે કઈ ઈચ્છા થઈ જાય છે, તે મારી નબળાઈને આભારી છે અને એ જ નબળાઈ મારા ઉપાજેલા સંસારને આભારી છે. મારે સંસારથી મુક્ત બનવું છે.” આમ થશે, એટલે મોક્ષમાર્ગના સ્થાપક ભગવાનના દર્શન પૂજનમાં ખૂબ જ ઉલ્લાસ આવશે અને મોક્ષમાર્ગના સ્થાપક ભગવાનની સેવા થઈ શકેવા બદલ, મન છે અસાધારણ કટિની પ્રસન્નતાને પામશે. સંસારની ઈચ્છા રાખ્યા વગર અને મોક્ષની આ ઇચ્છાને બરાબર જાળવી રાખીને કર્મવશ જે સંસાર ભગવાશે, તે તે સંસારેય ? છે એવી રીતિએ ભગવાશે કે-જેટલે સંસાર ભોગવાયો એટલા સંસારથી છૂટયા, એટલે છે છે. મનને થશે ક્ષણે ક્ષણે હું મારા મેક્ષની નિકટમાં જઈ રહ્યો છું, અને એથી જ ૨ સંસારને એવો ભેગવટે પણ મનની પ્રસન્નતામાં બાધાકારી નહિ નીવડે. દિ
આ રીતિએ શ્રી જિનપૂજા કરનારાઓના ઉપસર્ગો નાશ પામી જાય ને વિદને ૨ આ ટળી જાય, રી બહુ મોટી વાત નથી. આવું ફળ જોઈએ છે ને? હા, તે એ માટે છે આ પહેલાં સંસારની ઈરછા ઉપર કાપ મૂકવાની તૈયારી છે ? છેશાસ્ત્રની હલકાઈ કરવાથી સુખી થઇ જવાય ?
આ વાતને નહિ સમજી શકનારાએ, શ્રી જિનના દર્શન- પૂજના છે છે થિી ઉભર્ગ જાય અગર તે શ્રી જિનના દર્શન-પૂજન આદિના નિક જ બની જાય, તે એ પણ બનવાજોગ છે. આજે તમે જે દર્શન-પૂજનાદિ છે
કરો છે અને જે પ્રકારે તમે એ દર્શન - પૂજનાદિ કરે છે, તેનાથી ૨ ઉપસર્ગો ક્ષીણ થઈ જાય? વિદને વિનાશ થઈ જાય ? મન પ્રસનભાવમાં જ રમ્યા