Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૪૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે છે શકે એવી સુંદર સામગ્રીને આપણે આપણા પુણ્યદયના પ્રતાપે પામ્યા છીએ. અને છે
આપણને આપણા મહા પુઢયે જે સામગ્રી મળી છે, એના ગે જ આપણને એ છે
પરમ તારકોનાં બિંબનું દર્શન–વન્દન આત્રિ કરવાનું સદભાગ્ય સાંપડયું છે. આપણું ? છે આ દર્શન–વંન આપણને વાસ્તવિક રીતિએ ફળે ક્યારે? એ પરમ તારકોએ આ છે માનવજન્મની મહત્તા જે હેતુસર વર્ણવી છે, તે હેતુ આપણી સમજમાં આવી જાય છે
અને એ હેતુને સિદ્ધ કરવાને આપણું અંતકરણમાં ભાવ પ્રગટે ત્યારે ને ? એ હેતુને દિ પ્રધાન બનાવીને અને “શ્રી જિનપડિમા જિનસારિખી” માનીને આપણે જે યે શ્રી . આ જિનેશ્વરદેવને ધારણ કરીએ અને એમના બિંબ દ્વારા એ પરમ તારકનું દર્શન-વંદન છે જ કરીએ, તે જ આપણે સાચું ઠર્શન–વંદન કર્યું એમ કહેવાય ને? જો એમ થાય, જ કે તે કદાચ તેવા પ્રકારના કર્મોઢયાકિને કારણે, જે માનવજન્મનું ઘણું મહત્ત્વ સાનિઓએ આ
વર્ણવ્યું છે અને જે માનવજન્મ મહા પુઢયે મળે છે, તે જન્મને ઉત્તમમાં છે. છે ઉત્તમ પ્રકારે સફેળ ન પણ કરી શકીએ, તે પણ તેને સારી રીતિએ સફળ કરવાની છે દિશામાં પ્રયાણ તો જરૂર થાય. માનવજન્મને પામ્યા વિના કેઈ પણ આત્મા મહાન અને પૂજ્ય બચે નથી. આ
અનંતજ્ઞાની ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ પણ મનુષ્ય-જન્મની મહત્તા વર્ણવી છે છે. અને તે એટલા જ માટે વર્ણવી છે કે- વાસ્તવમાં શ્રી જિનશાસન જેને જેને આ પામવું હોય અને જેને શ્રી જિનશાસનને પામીને ઉત્તમમાં ઉત્તમ પ્રકારે આરાધવું ?
હોય. તેને માટે આ માનવજન્મથી અન્ય એવો જન્મ નથી, એવું એ પરમ તારકે છે, એ પિતાના અનંતજ્ઞાનના બળે જોયું હતું. માનવજન્મ સિવાયના અમુક અમુક જન્મમાં છે પણ આ શાસન પમાય એ બની શકે અને એ જન્મમાં અમુક અંશે આ શાસનની ૨ આરાધના પણ થઈ શકે એવું બને, પરંતુ આ શાસનને આ જન્મમાં ૫ મવાની જે ૨ છે સુલભતા છે તે બીજે નથી અને એના કરતાંય આ શાસનની જે એકાન્ત આરાધના, છે જ તે તે આ જન્મ સિવાયના જન્મમાં થઈ શકે એમ જ નથી. તે, આ જન્મને પામીને ? છે પણ જે આ જીવનમાં એ પરમ તારકેએ ફરમાવેલા ધર્મને પામી ન શઈએ અને ૪ છે ઉત્તમ પ્રકારે આરાધી ન શકીએ, તે આપણું આ જન્મની કાંઈ પણ કિંમત ખરી ? આ છે એ વાત સૌએ વિચારવી જોઈએ.
આ જગતમાં જેટજેટલા મહાન અને પૂજ્ય આત્માઓ થઈ ગયા છે, તે સર્વ માનવજન્મને પામેલા. માનવજન્મને પામીને એમણે ભગવાન શ્રી જિનેશ્વરદેવન. શાસનને .