Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. શ્રી અષ્ટાપ પર્વત ઉપર પ્રથમ ચક્રવતિ શ્રી ભરત મહારાજાએ નિર્માણ કરેલ ૨ છે “સિંહ નિષદ્યા' પ્રાસાઢમાં પ્રતિવાસુદેવ રાવણ અને તેમની પટરાણી મંઢરીએ જે જ જ રીતના ભગવાનની ભક્તિ કરી તે વાત આપણે સૌ સારી રીતના જાણીએ છીએ. તે કે પ્રસંગને બીજાને સમજાવવા એવી રીતે મમરાવી, મમરાવી શબ્દોના સાથિયા પૂરી કહીએ છે છીએ જેનું વહન ન થાય ! પણ “હું એવી ભક્તિ કરું તેમ કયારેય મન થાય છે ખરું ?
સંસાર માં તે કમે મને જે જે જાતિને નાચ નચાવ્યો છે - નચાવે છે તે છે તે આપણા સૌના અનુભવમાં છે. તે કર્મને નાચથી મુકત થવા ભગવાન આગળ નૃત્ય
કરવાનું છે. તેને સારૂ નાચતા આવડે છે - તે બતાવવા સારું પણ નૃત્ય કરે છે ? વાસ્તવિક લાભ ન થાય. તેથી તે લેકે કદાચ વન્સર” થી વધાવે (જો કે દેરા- જ સરમાં આવી રીતે વધાવાય નહિ કે તાલિ પણ પડાય નહિ.) પણ આત્માને સંસાર- જ
માં નાચવાનું મટે નહિ. ૬િ - - - - - - - - - -
જ અપૂર્વ મત છે
– પૂ. મુનિશ્રી પ્રશાન્તદશન વિજયજી મ. છે
જ મહારાણ મંદેરી નૃત્ય કરી રહ્યા છે અને રાજા રાવણ વીણા વગાડી રહ્યા છે. જે શું ખરેખર ભાવારી ભકિત – ઉત્સાહ - હયાને અપૂર્વ આનંદ – તેનું જ સામ્રાજ્ય છે ર વ્યાપ્ત હશે. માનસિક કલ્પના કરી આ ચિત્રપટ માનસમાં વિચારીએ તે ય રોમાંચ
થાય કે ભગવાનની કેવી અપૂર્વ ભકિતને આનંદ ઉભરાઈ રહ્યો હશે કે જેથી સમય છે પણ ભૂલાઈ ગયો હશે. બસ તારક ભક્તિમાં જ મશગુલ બની આજુબાજુ શું ચાલી જ $ રહ્યું તેથી ય પરવા બની હું અને મારે નાથ ! આત્માનું આત્મા સાથે કેવું અદ્વૈત છે જ જોડાયું હશે .. જેમાંથી આવી ભકિત જન્મી હશે .
તે વખતે વીણાને તાર તૂટી જવાથી રાજા રાવણે હસ્ત બાધવ કળાથી પિતાની આ નસ કાઢી ત્યાં જેડી હીધી પણ ભકિતમાં ખામી આવવા દીધી નહિ. ખરેખર મંદિરમાં જ ૨ આવી એકાગ્રતાને – આવી અપૂર્વ ભકિતમાં ભાન ભૂલ્યાને આપણે ક્યારેય અનુભવ છે
કર્યો છે ખરે? પછી આપણી ભક્તિ ન ફળે તે આ કાળમાં દેવ-ગુરૂ-ધર્મમાં ય માલ છે નથી, ભક્તિ પણ ફળતી નથી તે શું કરી – એ તેવી વાહિયાત વાતો “આપણે કરવું છે નથી – તેના બચાવમાં કરીએ છીએ – તે ખરેખર સાચા ભકતને શોભાસ્પદ્ધ કહેવાય છે કે લાંછન રૂપ ' ભકિત મુક્તિની દૂતી કયારે બને ? આપણી ભક્તિ મુક્તિની દૂતી કેમ છે