Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૩૧૭
સમ્ય દૃષ્ટિર્ન માંગણી તેા એવી હાય કે, એના ચાપડા જેને તરને પણ આશ્ચર્ય થાય શ્રી ધનાશાલિભદ્રજીના દાન અને ત્યાગ મંગાયા એ પુણ્યાત્માના દાન તથા ત્યાગને નેવે મૂકીને તમે લક્ષ્મી માંગેા છે, પણ વિચારે કે ત્યાગવૃત્તિ વિના એ લક્ષ્મી પચે ખરી ? શ્રી ધન્નાશાભદ્રજીની લક્ષ્મી સામાન્ય માણસને પચે નહિ શ્રી ધન્નાજીને ચિંતામણી રત્ન મળ્યું હતું તે એમણે કપડાના છેડે બાંધી રાખ્યું. કદી ગાંઠ છેાડીને જોયુ નથી. તમને ચિંતામણી મળે તેા તમે ચાવીસે ક્લાક માંગેા એવા છે. આવુ કરે એને એ મળે પણ નહિ.
આજે તમારી માંગણીના દિવસ છે માટે શું માંગવું? તે સમજાવુ છેં.. શ્રી યવન્ના શેઠના સદાચાર માંગેા શ્રી યવન્ના શેઠનુ સૌભાગ્ય ગમે તેટલુ સારૂ, પણ સદાચાર ન હેાત તા એ સૌભાગ્યની કાઇ કિંમત ન હત. રૂપ એક પતરૂ છે. પશુ સદાચાર ાત તે જ 'સઢાચાર વિનાનું રૂપ ફિટકારને પાત્ર છે. વેશ્યાના સૌ તરફ દષ્ટિ કે એની પ્રશંસા સજ્જન ન કરે. સૌ. સારૂ' હાવા છતાં વેશ્યાનુ હાય તા સજ્જના માટે તે જોવા જેવુ. પણ નહિ.
શ્રી પન્નાશાલિભદ્રજીના દાન અને સયમ શા માટે માંગવાના ? દાન ન હાય. ત્યાગ કે સંયમ ન હેાય તેા રુદ્ધિ સફળ ન થાય એ માટે.
શ્રી અભયકુમારની બુદ્ધિ તા માંગી છે પણ કારી બુદ્ધિ તે મારી નાંખે. આજના મોટા ભાગના અનર્થા કરી બુધ્ધિમાથી જનમ્યા છે. માટે એ પુણ્યાત્માની ધર્મ બુધ્ધિ માંગા,
ભાગવ ન શ્રી ગૌતમસ્વામી મહારાજાની લબ્ધિ માંગેા છે. પણ એ લબ્ધિ આવી ક્યાંથી ? ભકિત વિના એવી લબ્ધિ મળે નહિ. લબ્ધિ માંગવા કરતાં ભક્તિ માંગવી ખાટી નથી. કે ભક્તિના પ્રભાવે લબ્ધિ આપે।આપ મળે, માંગવી ન પડે શ્રી ઉપાયાયજી મહારાજા તા કહે છે મારે તેા મેાક્ષ પણ ન જોઇએ. ભક્તિ જ જોઇએ. કારણ ભકિત આવે છી મેાક્ષને તે। આવવુ જ પડે. માંગવાનુ` મન ન થાય અને મલ્યાં કરે તેવુ' માંગા એકલી લબ્ધિમાંગી અને માના કે મળી ગઈ પણ પછી એ લબ્ધિ ઉંધી પણ પરિણામે જ્યા ભક્તિ તા ઊંધી ન જ પરિણામે ભાક્તિના યાગે બ્ધિ મળી જાય તાય એ આત્માને મુંઝવે નહિ. શ્રી ઉપાધ્યાયજી મહારાજા તે હે છે. ભક્તિ આવી એટલે મુક્તિ ખાવી જ. માટે સમજે હવેથી લબ્ધિને બદલે ગુરૂભક્તિની માંગણી લખ– વાનુ નકકી કરી લે.
આવુ. લખવામાં ચેાપડાનુ એક પાનુ વધારે ભારાઈ જાય તે એની ચિંતા નહિ કરતા. જમા ઉધાર કરતી વખતે તમે ક્યારેય પાનાની ફિશ્નર કરી છે ?