Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ ૧૧ અંક-૧૩/૧૪ તા. ૩–૧૧–૯૮ :
1 = ૩૧૫ કે સંપત્તિ તેના ચરણે ચૂમતી આવે છે. ધર્માત્માને મન, સાચે વારસે ધન દોલતને હું નથી હોતે પણ આત્મ ધનને આત્મગુણ લક્ષમીને હોય છે. આવા જીવને માટે ? છે શ્રી જિનેશ્વદેવ સાચા ક૯૫વૃક્ષ જેવા બને છે.
દુનિયાનું કઠપવૃક્ષ તે માગો તે જ ફળે. જ્યારે શ્રી જિનેશ્વરદેવ રૂપ કઃપવૃક્ષ છે તે એવું અનુપમ છે કે- સાધક નિષ્કામભાવે, નિરાશરૂપણે, એક માત્ર આત્મકલ્યાણને છે ૪ માટે શ્રી જિનેશ્વરદેવની સેવા-ભકિત કરે તે તેને બધું જ જરૂરી મલ્યા કરે અને તે 8િ જ સાધક આત્મ, તાકાત આવે તે બધાને ત્યાગ કરે, તેની સાથે રહેવું પડે તો તેમાં જ ફસાય નહિ. આવી રીતના સાક્ષાત કલ્પવૃક્ષ સમાન શ્રી જિનેશ્વરદેવને ઓળખી કે તેમની નિષ્ઠા અભાવે સેવા-ભકિત કરી આપણે સૌ પણ તેવા જ બની જઈએ તે જ હર હાર્દિક મંગ૯ કામના.
આપને ભક્તિનો લાભ લે છે?
પૂ. સાધુ-સાધ્વીજી-ભગવંતેને ચાતુર્માસમાં અથવા શેષ કાળમાં અને વિહારમાં ઉપયોગી થઈ શકે તેવી ખાસ બનાવેલી અને તુરંત ટિગાડી શકાય તેવી સાવ પાતળી અને વજનમાં હલકી, વજન ૨૫ ૩૦ ગ્રામ, સંકેલીને ઝીણી ઘડી થઈ શકે તેવી મરછરદાણીની ઉંચાઈ ૧૩૦ ઇંચ ઘેરા ૨૯૪ ઇંચ, કિંમત નંગ-૧ના રૂપીયા ૨૨ – પેસ્ટ પાર્સલને ખર્ચ અમારા તરફથી.
શાહ મછરદાની
જ
પેશિયલ શાહ મચ્છરદાણ પ્રાપ્તિસ્થાન - અમે બનાવીએ છીએ.
જયંતીભાઈ શાહે ૬ શ્રાવકને પપધમાં પણ ઉપયોગી શાહ ટ્રેડીંગ કુ. ૧૦૨, ટિલક ચોક, ૨ થઇ શકે.
માલેગામ-૪૩૨૦૩ જિ. નાશિક છે (વેપારી પુછપરછ આવકારશું, ફોન : ધર (૦૨૫૫) ૪a૧૯૬૫