Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પરમાર, દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા-ભક્તિના ફળનું વર્ણન ક 0 કરતાં કહ્યું કે- શ્રી જિનેશ્વરદેવની પૂજા કરતે થકે ઉપસર્ગો ક્ષય પામે છે, વિગ્નાની વેલડીએ છે ઈ જાય છે અને મન પ્રસન્નતાને પામે છે.
" સંસાર રસિક અને ધર્માનુરાગી એવા આત્માથી છોમાં આ અંગે મટે છે ૨ તીવ્ર મત ભેટ સંઘર્ષ ચાલુ છે.
શ્રી જિનપૂજા ભક્તિનું સાચું ફળ શું?
– શ્રી ગુણાગી – ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૧
સંસાર રસિક આ સંસારમાં અર્થ-કામની આડે આવતી આપત્તિને ઉપસર્ગ, ૪ વિન માને છે. તે દૂર થાય એટલે મનની પ્રસન્નતા અનુભવે છે.
જ્યારે ધર્માનુરાગી આત્માર્થી જીવ તે આખા સંસારને જ ઉપસર્ગ માને છે. જે છે તેથી જ કર્મનન્ય સુખ કે દુઃખમાં, રાજી કે નારાજ થતું નથી. પણ સુખને વિરાગથી જ છે અને દુઃખને સમાધિથી સહન કરે છે અને બને અવસ્થામાં સાચી કર્મનિર્જરા સાધી દિન કે મેક્ષ માર્ગમાં વિદન રૂપ વેલડીએને છેદે છે. તેથી જ તેનું મન સાવિક પ્રસન્નતાનો છે ૨ અનુભવ કરે છે. તેવા જીવને જ મહા અવધૂત યોગી પૂ. શ્રી આનંદધનજી મહારાજે છે
શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનની સ્તવના કરતાં ગાયું કે- “ચિત્ત પ્રસને રે પૂજન : આ ફળ કહ્યું છે તેને સાચો સાક્ષાત્કાર થાય છે, અનુભૂતિ થાય છે. બીજાને નહિ.
ચિત્ત પ્રસન્નનો અર્થ કરતાં ઉપકારી પરમર્ષિએ કહે છે કે, “પિતાના આત્માને રાજી કરવા, લોકને નહિ. લેકને ચિત્ર-વિચિત્ર પ્રસંગો બતાવી, રમૂજી વાત કહી, ૨ ટુચકા સંભળાવી રાજી કરવા તે તે ખૂબ જ સહેલું કામ છે. પણ પિતાના આત્માને
રાજી કરવો તે જ કઠીન દુર્લભ કામ છે. લોકને રાજી કરનારા અનેક મળશે પણ છેઆત્માને રાજી કરનારા માત્ર પાંચ કે છ મળશે.
ભૂથસે ભૂરિલેકસ્ય, ચમત્કારકરા ના
રંજયતિ સ્વચિત્ત ચે, ભૂતલે તેડત્ર પંચપાડ છે” પોતાના ચિત્તને-આત્માને રાજી કરવો તે દુલભ કામ જરૂર કહ્યું પણ અસં કિ. જ ભવિત નથી કહ્યું. આજે આપણે આવું વાંચી-સાંભળી અસંભવિત માની તેના પ્રત્યે છે ૨ ઉપેક્ષા- બેદરકારી સેવીએ છીએ તેથી જ છતી શક્તિ-સામગ્રીને સદુપયોગ કરી છે આ શક્તા નથી અને વાસ્તવિક લાભને પામી- મેળવી શક્તા નથી.