Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
કે ૩૧૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે જ બીજાઓને તે રાજાની આજ્ઞા પહેલી કે ઘમ ? નેકરી કરે છે કે શેઠાઈ કરે છે ! આવા છે { આવા પ્રશ્નો અજ્ઞાની અણસમજુ એને ઉઠવા સહેલા છે. પણ તે ધર્મહીન દશા બતાવે છે. આ છે તેથી આશ્ચર્ય પામેલો રાજા કહે છે કે, મારે મંત્રીશ્વરની પૂજા જેવું છે. તેથી જ ૨ તે જોઈ રાજા આનંદ પામે છે. પુપથી ભગવાનની સુંદર અંગરચના બનાવી રહ્યા છે ઇ છે. રાજાને પણ પુષ્પ આપવાનું મન થાય છે તે ઈશારાથી રોજના માણ સને બઢલે છે * પિતે ગોઠવાય છે અને પુષ્પ આપવાના કામમાં અભ્યાસના કારણે ભૂલ થાય છે. મંત્રી૬ શ્રવર પાછું જુએ છે તે રાજા કહે-ચિંતા ના કરતા ! તમારી પૂજા જોવા આવ્યો છું.” 2 આના પરથી એ પણ ફલિત થાય છે કે સુખી માણસે ઠાઠ-માઠથી, વૈભવને 4 અનુસારે પૂજાની સામગ્રી, પૂજાના વસ્ત્રોમાં બે–ચાર સેવકજનો પાસે ઉડાવી, દાન જ દેતા દેતા મંદિરે જાય તે શાસનની કેવી અદ્દભૂત પ્રભાવના થાય! કેટલા જીવોના ૨. હયામાં બે ધિબીજ પેદા થાય !! કેટલાય જ નદ્રિક પરિણામી થાય ! મારા ક૯૫ના ૪ છે કરવાની અને પછી અમલ કરવાની જરૂર છે. વાતોના વડા કરે કે–મેટા મેટા અને જ જને કે સભાઓમાં લેકચર કરે પ્રભાવના ન થાય! તે માટે તે નક્કર કામ કરવું છે જ પડે! શાસ્ત્રકારની પ્રભાવકની વ્યાખ્યા અને આજની વ્યાખ્યા બંનેમાં આભ-જમીનનું જ ર અંતર છે પછી મેળ કયાંથી જામે ! 6 રાજા મંત્રીશ્વરની પૂજામાં એકાગ્રતા અને તલ્લીનતા જોઈ આનંદિત થયા અને ૨
નકકી કર્યું કે, હવે ગમે તેવું અગત્યનું કામ હોય પણ મંત્રીશ્વર પૂજામાં હોય તે જ જ બેલાવવા નહિ. ૨. આવી એકાગ્રતા અને તલ્લીનતા આપણે કેળવવી જરૂરી છે, તે જ આપણી છે પૂજા–ભક્તિ સફળ થશે. બાકી તે વર્તમાનમાં જે રીત-રસમ, આયોજન સસ્તી જ પ્રસિદ્ધિના નામે ચાલી પડ્યા છે તેની સામે આ પ્રસંગ “રુક જાવ” કહેનારો દ. નામનાદિ પ્રસિદ્ધિને મોહ ટળે તે જ કામ થાય. માર્ગદર્શક પાટીયાની જેમ માત્ર કિ સૂચન છે. ૨ આત્મહિતીષી જરૂર વધાવશે, બીજા શું કહેશે તેની ચિંતા કરવાની જરૂર નથી. કારણ ૨ છે આત્મહિતોષીને માર્ગ બતાવવાનું છે, બીજાને નહિ.
રૂા. ૧૦૦૦] ભરી જૈન શાસન વિશેષાંકના
આજીવન સભ્ય બનો