Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ વર્ષ ૧૧ અંક ૧૩- ૪ તા. ૩-૧૧-૯૮ :
: ૨૯૯ $ હોય, ગાંડી ભક્તિ પાછળ આંધળી દેટ ન મૂકાય – તે બધું સમજાવનાર આ પ્રસંગ છે છે છે. આજે તે એવું ચાલી પડયું છે જેનું વર્ણન ન થાય. દેવાધિદેવને ઓળખાવનાર ? 6 સદ્દગુરુ છે માટે સદગુરુની એવી ગાંડી ઘેલી ભકિત પાછળ પડયા છે કે જેઓ પોતાની ર છે. હયાતિમાં જે વસ્તુ પસંદ કરતા ન હતા કે જેમને ગમતું જ ન હતું નારાજી પણ કે
બતાવતા હતા છતાંય તેમની અવિદ્યમાનતામાં તેમની જ તેવી ભક્તિ કરાય તે કેવા આ પ્રકારને અનુયાયી–ઉપાસક કહેવાય તે જ હજી સમજમાં આવતું નથી અને પકારી ય
ચરમતીર્થ પતિના કલ્યાણક વિસે જાણે યાદ પણ ન હોય, તેની આરાધના કરવા-કરા- છે વવાને ઉત્સાહ ન જાગે અને.... ! વર્તમાનને જે મેનિયા ચાલી પડે છે તે ક્યાં જઈ
અટકશે ! ખરેખર આવા બધા ભક્તિના પ્રસંગે જે વાસ્તવિક વિચાર કરીએ તો ૬ છે આપણે ક્યાં છીએ, શું કરી રહ્યા છીએ, શું કરવાનું છે, શું નથી કરવાનું તે બધું જ જ સમજાય. પણ છે દિન કહાં..!
અહીં તે રાવણના વિનયપૂર્વકના વિનમ્ર જવાબથી ધરણેન્દ્રને આનંદ છે છ દ્વિગુણિત થઈ જાય છે. અને તેની અનિચ્છા છતાં, દેવનું દર્શન અમોઘ હોય તે ન્યાયે ૨ જ તેને “અમેઘ શકિત આપીને ચાલ્યા જાય છે.
આવી આજ્ઞામુલક ભકિત પેદા થઈ જાય તે ભક્તિનું પરમોચ્ચ ફળ આપણી જ ૨ હથેળીમાં છે. તે માટેનો આ પ્રયત્ન છે. વર્તમાનમાં અયોગ્યતા તે એટલી વધી ગઈ ? છે છે કે સારી વાત પણ અમારી ટીકા - નિંદા કરનારી અને ઉતારી પાડનારી લાગે છે. આ છે પણ જરા વિચાર તો કરીએ, સમજીએ – સમજવાનો પ્રયત્ન કરીએ તે ય સારૂ - ૬ તેવી વૃત્તિ પણ નાશ પામી છે. તેના જ અનિષ્ટ પરિણામે આપણે સૌ જ–અનુભવી છે ઈ રહ્યા છે.
આ કાળમાં જેઓએ સાચી આરાધના – ભક્તિ કરવી હશે તેમને મક્કમ – છે વિવેકી – સાચા પરીક્ષક બનવાની તાતી જરૂર છે. તો જ માંડ માંડ પ્રાપ્ત આ ભક્તિવેગ આત્મ કલ્યાણનું કારણ બનશે નહિ તે તે શું પરિણામ સર્જશે તે જ્ઞાની જાણે ! ! ભકિત કરીને આપણે કશા ડુબનારી નહિ પણ તારનારી બને અને સૌ તેવો પ્રયત્ન ૮ કરી સાચી ભક્તિ કરનારા બને તે જ મંગલ કામના.
જૈન શાસનમાં વિઘાતક તત્ત્વોનો પ્રતિકાર હોય છે જેથી લોકપ્રિય થવું કઠીન છે પણ શાસન પ્રિયનું તે પ્રિયપાત્ર બની શકે