Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મા ૨૯૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક ? જ બનતી નથી - તે બધી વિચારણા શાંત ચિત્તે આપણે સૌએ કરવાની ખૂબ જ જરૂર છે, છે. આત્મનિરીક્ષણ ભૂલાઈ જવાથી વાસ્તવિક લાભથી આપણે રહિત બનીએ છીએ. છે.
તે બંને આમ ભકિતમાં મશગુલ છે તે જ વખતે બુદ્ધ ધરણેન્દ્ર પણ ત્યાં છે નાદિ માટે આવે છે પણ આ બંનેને ભકિતરસના અમૃત પ્યાલાના પાનમાં નિમગ્ન જ આ જોઈ આમની ભકિતમાં અંતરાય ન થાય, માટે બહાર ઉભા રહે છે.
હું આપણને કાંઈ આના પરથી સમજાય ખરું કે – મંદિરમાં કેઈ સરી પૂજા– જ ૨ ભક્તિ-સ્તવનાદિ કરતા હોય તે તેને અંતરાય ન થાય તેમ આવાગમન કરવું જોઈએ. આ છે કે હું આજે તેની જાણ માટે મોટેથી ઘંટનાદ્ધ કરીએ ? વચમાં જે હડફેટે આવે તેને હું જ ચઢાવી ખોટે કે લાહલ મચાવી કાઢીએ ! આપણું કથાનુગમાં વિધિવાનું પણ પ્રસંગે છે ૬ પ્રસંગે નિરુ પણ કરાયું છે. પણ આપણી દષ્ટિ ક્યાં છે ? શું શોધે છે તે જ સમજાતું ન નથી !!
તે બંનેની ભકિતથી ખુશ થયેલા તેઓ જ્યારે બહાર આવે છે ત્યારે ધરણેન્દ્ર 8 જ કહે છે કે – તમારી ભકિતથી હું અત્યંત તુષ્ટ થયે છું માટે જે જોઈએ તે માગી લે. છે ૨ રાવણ કાંઈ દેવને પ્રસન્ન કરવા ભક્તિ કરતા ન હતા. તેમની ભકિત, જોઈ દેવ છે સામેથી પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહે છે, આજે આપણે દેવને રીઝવવા દેવાધિદેવને છે આ પણ બાજુએ મૂકી દીધા છે. ખરેખર ભૌતિક લાલસાએ એ આત્માને ક પામર રે બનાવ્યા છે. જે કાળમાં પ્રધાનને પટાવવા પટાવાળાને પહેલો પટાવ પડે તે જ રીત છે અહીં અપનાવે છે. પણ તેથી આશાતના થાય છે તે યાદ રહે ખરૂં ? દેવ-દેવીઓની છે. પાછળ પડેલા માટે આ પ્રસંગ લાલબત્તી ધરનાર છે. પણ જેને લાલબત્તી જ ન 8. જે દેખાય તે પછી અથડાઈ જાય તેમાં વાંક કેને? આપણે આપણી જાતને વિચાર નહિ જ
કરીએ તે આવા પ્રસંગે લાભદાયી નહિ બને. આપણે તે જગ્યાએ હોઈએ તે શું કરીએ ? રાવણ તે કહે છે કે – ભગવાનને ભકત ભગવાનની ભતિર્થ રાજી જ થાય, રાજી થઈને આપવા માગે તે ખરેખર તમારી ભક્તિને ઉત્કર્ષ છે. પરંતુ જે હું માગુ તે તે મારી ભકિતનો અપકર્ષ બતાવે છે. !!
ભાગ્યશાલિએ ! વિચારો. ભક્તિ એ વેચવાની વસ્તુ નથી. લીધા-કીધા કરવાની ચીજ નથી કે બદલાની ચીજ નથી.
રાવણના આ જવાબથી ધરણેન્દ્ર ગુસે નથી થતા કે – “તું વળી મને શિખા- 9 ૬ મણ આપનાર કેણ ? આવી વેવલાગિરિની વાત ન કર. હું બધું જાણું છું. અમે આ ર કરીએ તે સમજીને કરીએ કે આવું પણ નથી કહેતા. આજના સત્તાસ્થાને રહેલાઓની છે છે. આંખ ઉઘાડનારો આ પ્રસંગ છે. ભક્તિનું મૂલ્ય ન હોય “ધેલી ભકિતના વખાણ ન ર