Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ ૩૦૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક જ છે આ વિષચક્રને અંત કયાં? આ ઉપાસનાથી આપણું કાયમી કામ ન થાય. સાચે છે વૈદ્ય તેનું નામ કે જેની દવા લીધા પછી રોગ મૂળથી ચાલ્યો જાય, તે રોગની હેરાનગતિ પાછી અનુભવવી ન પડે, એના બઢલે રેજ વૈદ્યની દવા લેતા રહેવું અને રંગની છે વેઢના પણ અનુભવતા રહેવું- આ સાચા વૈદ્ય કે સાચી દવાના લક્ષણ ન કહેવાય.
સમગ્ર જગતમાં શ્રી જિનેશ્વરદેવ સિવાય બીજા કેઈ દેવ-દેવીમાં પાને નાશ કરવાની તાકાત નથી. માટે જ બીજા દેવ-દેવીઓને છોડીને કેવળ શ્રી જિનેશ્વરદેવને જ આરાધવાના છે. દુનિયાના બ્રહ્મા, વિષ્ણુ, શંકર, હનુમાન વગેરે દેવામાં તે પાપને નાશ કરવાની તાકાત નથી જ, પરંતુ પદ્માવતી, ચકવરી, માણીભદ્ર વગેરે દેવ4 દેવતા પણ તમારા પાપનો નાશ કરવાની તાકાત ધરાવતા નથી. જેનું દફન સર્વ કે
પાપને નાશ ન કરી શકે તેના દર્શનથી આપણું આત્માને કેઈ વિશેષલાભ થતો # નથી. તેથી જ શ્રી જિનેશ્વરદેવના દર્શન કરી-કરીને પાપનો નાશ કરતા રહેવું જ જોઈએ. પણ મુશ્કેલી એ છે કે લોકોને પપને નાશ નથી જોઈતે, દુઃખને નાશ
જોઈએ છે. એટલે જ દુઃખને નાશ કરનારા દેવ-દેવીઓ પાછળ જીવન વેડફી જ 8 નાખે છે. 9 ધ્યાન રાખવું જોઈએ કે પાપના નાશ વિના દુઃખને નાશ થવાનો નથી. આ છે પાપ નાશ વિના જેટલા દુઃખ દૂર કરવામાં આવે છે તે દુઃખ પાપ નાશ થયો ? જ ન હોવાથી પાછો હાજર થઈ જ જાય છે. મૂળ જ્યાં સુધી જમીનમાં સ્થિર હોય ત્યાં જ 8 સુધી ડાળી-પાંખડીએ ગમે તેટલી વાર ક, પવામાં આવે તે ય વારંવાર લાગી નીકળ- છે. 8 વાની જ. પાપ જ્યાં સુધી આત્મામાં સ્થિર છે ત્યાં સુધી દુઃખને ગમે તેટલીવાર જ
હટાવવામાં આવે તેય પાછા આવવાના જ. આના કાયમી ઈલાજ માટે સર્વથા છે જ પાપને નાશ કર્યો જ છૂટકે છે. પાપનો નાશ પાપવૃત્તિના નાશ વિના શક્ય નથી. હું છે પાપ કરતાં પણ પાપવૃત્તિ વધુ ખતરનાક છે પાપને જન્મ પાપવૃત્તિમાંથી થાય છે. ૨ દુઃખનું મૂળ પાપ છે, પાપનું મૂળ પાપવૃત્તિ છે, પાપવૃત્તિનું મૂળ મિથ્યાત્વ છે. છે “દર્શન પાપનાશનમ્” પ્રભુ સમક્ષ બોલનારા દરેક ભકતોએ આ ક્રમ બરાબર યાત્ર છ રાખવું જોઈએ. મેઢેથી “દશનં પાપનાશનમ્” બેલીએ હૃદયમાં “દશન ૬ દરખનાશનમ્ ની ઈચ્છા રાખનાર, ભગવાન સમક્ષ દંભ સેવી રહ્યો છે. ખરેખર જ છે તે દર્શન દ્વારા “પાપનાશનમ” માંગનારાએ મિથ્યાત્વનો નાશ માંગે છે. જિન
દર્શન વર્ષો સુધી કરતે રહે અને તે આત્માથી સમ્યગ્દર્શન યોજનો દૂર રહે, જ મિથ્યાત્વ મજબુત બનતું જાય તે હૃદયની નિર્મળતાના મૂળમાં જ કયાંક ખામી છે છે છે તેમ ચેકસ માનવું પડે.
(અનુ. પેજ ૩૦૬ ઉપર)