Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અ ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૨૮૫
ભક્ષણ કરવું હશે તેા ખુશ્ન દેવી જ એ જીવાને મારી નાખીને એમના માંસનુ ભક્ષણ કરશે,
એન કહીને શ્રી કુમારપાળે જોઇતી સ`ખ્યામાં પાડા આપ્યા પાડાને દેવીના મિંદરમાં પૂરાવીને મંદિરના દ્વાર બંધ કરાવી દીધાં. હતી કે-દેવીને ભાગ લેવા હાય તો લે, પણ અમારે તે આપવા નથી. બીજે દિવસે મ`દિર ઉઘાડીને જોયુ. તે એક પણ પાડા મરેલે નહિ. શ્રી કુમારપાળે દેવીના પૂજારીઓને કહ્યું કે-દેવી માંસલેાલુપ નથી, પણ તમે જ માંસલેાલુપ છે. તમે લાકોએ જ તમારી માંસાલેાલુપતને ખાતર અમારા કુળમાં આવી ખાટી રૂઢિ પેસાડી દીધી છે. તમારા કહેવાથી કુળક્રમને નામે મે' પણ અત્યાર સુધી આવી હિ‘સા થવા દીણી, એના મને અત્યારે ભારે શાક થાય છે.
અને એ બધા
વાત એ જ
આમ કહીને એ પાડાઓના વેચાણથી ઉત્પન્ન થયેલા દ્રવ્યમાંથી દેવીની સાત્ત્વિક પૂજાના મહારાજા કુમારપાળે પ્રખ ́ધ કર્યો,
હિંસાની વાત તે આમ પતી ગઈ, પણ કુળદેવીને કોપવાનુ એક મેટુ કારણુ મળી ગયુ` હતુ`. મંદિરમાં પાડાઓને પૂર્યો, તે મંદિરમાં શું કરે ? એટલા મધા પાડા ભેગા થાય, ત્યાં દેવીની શી હાલત થાય ? પાડાના પેશાબના ને છાણુના છાંટા દેવીની મૂર્તિને ઉર્ફે કે નહિ ? શરીરે ખણુ જ આવે તેા પાડાએ મૂર્તિ સાથે પેાતાના શરીરને ઘસે કે નહિ ? એમ દેવીની મૂર્તિની ખૂબ ખૂબ આશાતના થવા પામી અને એથી વી ભારે કોપાયમાન થઈ ગઈ.
નવરત્રિની નવમીના રાત્રિએ શ્રી કુમારપાળ જ્યારે ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધ્યાનમાં એકતાન બનીને સૂઈ ગયા, તે વખતે દેવી કટેશ્વરી કોપાયમાન ખની થકી જ્યાં શ્રી કુમારપાળ સૂતા હતા, ત્યાં આવી. એની આખમાંથી તે જાણે અગ્નિ વરસતા હતા. દેખાવ ભય કર હતા અને હાથમાં ત્રિશૂળ હતું. કોપથી ધમધમતી ને માર માર કરતી કે આવી હતી. કાચા-પાશ્ચાત। એને જોતાં જ કંપી ઉઠે ને નમી પડે પશુ આ તેા શ્રી કુમારપાળ હતા. એ જાગી ગયા ને એમણે દેવીને જોઇ, પણ એમનુ એક રૂંવાડુંચ ક્યું નહિ.
એ કાંઇ મેલ્યા નહિ, એટલે દેવીએ કહ્યું કે ટેશ્વરી છુ. અત્યાર સુધી તારા પૂવ જોએ અને દીધેલા છે, અને તે તારે દેવા જોઇએ, છતાં તે કેમ રાજન્! કુળદેવતાનું અને કુળક્રમે આવેલા આચારનું જોઇએ નહિ.
ચૌલુકયરાજ! હું તારી કુળદેવી તે પણ અમને પાડાના ભેગ આ વખતે ભાગ દીધા નહિ ? પ્રાણાંતે પણ ઉલ્લંધન કરવુ