Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
૨૮૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક
૨
શ્રી કુમારપાળના સમયમાં રાજ્યમાં એક બેટી પરંપરા ચાલી આવતી હતી. આ કટેશ્વરી નામની એમની કુળદેવી હતી અને એ દેવીની સમક્ષ નવરાત્રિન. દિવસમાં ૨ દ સાતમે સાત સે, આઠમે આઠ સે અને નેમે નવ સે પાડાઓને ભેગ વાતે હતે. છે આ પ્રકારે દેવીપૂજન કરવાનું મહારાજા સિદ્ધરાજની ગાદીમાં પરંપરાથી ચાલ્યું જ આવતું હતું અને શ્રી કુમારપાળ ગાદીએ આવ્યા પછીથી પણ જીવવધું કરવાની આ છે
બેટી પરંપરા ચાલુ જ રહી હતી, રિ દરમ્યાનમાં મહારાજા શ્રી કુમારપાળ, કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ ર ૨ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સુગને પામીને, શ્રી જિન ધર્મના આરાધક બન્યા, છે અને તેમણે પોતે શ્રાવકોચિત હિંસાત્યાગની પ્રતિજ્ઞા કરવા ઉપરાંત, રાજયમાં પણ છે, આ અમારીનું યથાશક્ય પ્રવર્તન કરાવવા માંડ્યું.
એમ દિવસે જાય છે એવામાં નવરાત્રિના દિવસે આવી લાગ્યા. નવરાત્રિના ત્ર દિવસે આવી પહોંચ્યા એટલે દેવીના પૂજારીઓએ મહારાજા શ્રી કુમારપાળ પાસે જ આવીને, દેવીપૂજન નિમિરો વધ કરવાને માટે જોઇતા પાડાની માગણી કરી. પૂજારીઓએ જ
મહારાજા શ્રી કુમારપાળને એમ પણ કહ્યું કે જે આ પૂજન નહિ કરવામાં આવે તે જ કુળદેવતાએ કોપશે અને કો પેલા કુળદેવતાઓ તમને બરબાદ કરી નાખશે. ૬. કુળ પરંપરા એવી જ ચાલી આવતી હતી અને શ્રી જિનધર્મને પામેલા મહારાજા છે
શ્રી કુમારપાળને એવી બેટી હિંસામય પરંપરા હવે ચલાવવી એ જ રાય ગમતું જ નહોતું. આથી પ્રસંગે મારે માટે શું કરણીય છે, એ પૂછવાને માટે મહારાજા કુમારજ પાળ, આચાર્ય ભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાસે પહોંચ્યા. અને ૨ છે. ત્યાં જઈને તેમણે બધી હકીક્ત ગુરૂ મહારાજને કહી સંભળાવી.
ગુરૂ મહારાજે જોયું કે કુમારપાળ અડગ છે અને હિંસામય ખોટી પરંપરા જ જ અટકાવી શકાય તેમ છે. એમણે કહ્યું કે-દેવતાએ માંસ ખાતા નથી, પણ દુષ્ટ જ જ દેવતાઓ નિર્દોષ ને સંહાર થતે જોઈને કેવળ કૌતુકથી આનંદ અનુભવે છે. આ છે આ પછી ગુરૂમહારાજે શ્રી કુમારપાળ મહારાજાને આ હિંસાથી બચવા અને ઇ છે કાપવાથી પણ બચવાના ઉપાય દર્શાવ્યા.
એ મુજબ શ્રી કુમારપાળ મહારાજાએ પોતાના કુળદેવતાઓના પૂજારીઓને કે કહ્યું કે–દેવીપૂજન માટે તમને પાડાઓ આપવામાં આવશે, પણ તમારે એને સંહાર જ કરવાનું નથી. ભેગ તમારે જોઈએ છે કે દેવીને દેવીને જે એ એના માંસનું રે