Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છ વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા ૩-૧૧-૯૮ : છે સારી રીતિએ હૃદયસ્થ બનાવેલું, અને શ્રી જિનેશ્વરદેવના શાસનને સારી રીતિએ ? “ હ યસ્થ બનાવીને, એમણે કેવળ શ્રી જિનશાસનની આરાધના કરવામાં અને શ્રી ય કે જિનશાસનની આરાધના કરાવવા આદિમાં જ પોતાના આ જન્મને ઉપયોગ કરે છે છે એ કારણે જ તેઓ મહાન અને પૂજ્ય બન્યા હતા. છે માનવજન્મને પામ્યા વિના અને માનવજન્મને પામીને પણ માનવજન્મની આ પ્રાપ્તિને સફળ કરવાને માટે સારી રીતિએ ઉદ્યમશીલ બન્યા વિના, કેઈ પણ આત્મા
મહાન અને પૂજ્ય બની શક્યો નથી. એથી જ જ્ઞાનિઓએ આ માનવજન્મની પ્રશંસા છે 8 કરી છે. આપણે એવા ભાગ્યશાળી છીએ કે, જે જન્મની જ્ઞાનિએએ ખૂબ ખૂબ પ્રશંસા ! છ કરી છે એવા માનવજન્મને આપણે આર્ય દેશાત્રિ સામગ્રીઓ સહિત પામ્યા છીએ! છે આવા માનવજન્મને પામેલાઓએ, તમારે ને અમારે સૌએ, એ વિચાર રોજ છે જ કરે. જોઈએ કે આવું શાનિએથી પણ પ્રશંસાને પામેલું જીવન ધર્મશૂન્ય રહી 8 જાય તે શું થાય ? “મારૂં આ જીવન જે ધર્મશૂન્ય રહી જાય, તે ભવિષ્યમાં મારૂ છે શું થાય? આ વિચાર કરીને તમે કદી પણ એના પરિણામની કલ્પના કરી છે કે છે ખરી? શ્રી જિનદર્શન કરતાં, એ પરિણામ આંખ સામે આવવું જોઈએ. માનવજન્મને છે ૬ જે સદુગ થી જોઈએ તે સદુપયોગ થતું ન હોય અને દુરૂપયોગ થતું હોય, તે જ ૨ શ્રી જિનદર્શન કરતાં એને ખ્યાલ આવો જોઈએ. મારે આ જન્મને કે ઉપયોગ કરે
એ તેને ખ્યાલ આવે નહિ અને આ જન્મને જે દુરૂપયોગ થઈ રહ્યો છે તે છે દેખાય નહિ, તે આ શ્રી જિનદર્શનાયિની સફળતા શી? જ શ્રી જિનદર્શનની ભક્તિ ઃ કે આવી બધી વાત કરીને, શ્રી જિનદર્શનનો જે ખરેખરો હેતુ છે, તેના જ ૨ તરફ તમારું ધ્યાન દોરવું છે. શ્રી જિનદર્શન એ એટલું બધું મહત્ત્વનું છે કેછે એ ભાભવનાં દુઃખોનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. ભવપરંપરાને પરિમીત જ બનાવી દેવાની અને અંતે ભવનો નાશ કરવાની શક્તિ શ્રી જિનદર્શનમાં રહેલી છે. છે પણ એ ત્યારે જ બની શકે, કે જયારે દર્શન દર્શન રૂપે થાય. શ્રી જિનનું દર્શન જો આ ૯ શ્રી જિનના દર્શન રૂપે થાય નહિ, તે આપણું એ દર્શન ભવપરંપરાને પરિમીત ૨.
કરનારું અને ભવ પરંપરાને નાશ કરનારું નીવડે નહિ. શ્રી જિનદર્શનનું ખરેખરૂં આ ફળ તે એ છે. અને એ ફળ આપવાને સમર્થ નીવડે એવું શ્રી જિનદર્શન જયાં જ ૬ સુધી આપણે કરીએ નહિ, ત્યાં સુધી આપણે જે શ્રી જિનદર્શન કરીએ, તે ખરેખર છે કામયાબ નીવડયું એમ કેમ કહેવાય?