Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩–૧૧–૯૮ :
: ૨૭૯ છે. આના ઉપરથી સ્પષ્ટ જ થાય છે કે, આજ્ઞામૂલક પ્રવૃત્તિ જ સંસારને કાપનારી, ૬ છે. સંસારને ઉછેદ કરનારી બને અને આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલા સારા ગણાતા પણ છે છે કરે છે તે સંસારને પોષનારી અને વધારનારી જ બને. આટલી દીવા જેવી ચકખી છે વાત છતાંય બાજે આજ્ઞાનું મૂલ્ય વીસરાઈ જવા પામ્યું છે તે ખૂબ જ ખેદની વાત છે અને સારા સારા પણ આજ્ઞાબાઢા પ્રવૃત્તિમાં અટવાઈ ગયા છે તે વધારે ખેદ – દુ બની છે
જ વાત છે.
પરમારક, ત્રિલેકબંધુ, જગન્નાથ, દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માના દર્શન છે જ પૂજન-ભકિત આ બધું આજ્ઞા મુજબ કરાય તો જ લાભદાયી બને. આજ્ઞારહિતપણે 9.
મરજી મુજબ કરાય તે પોતાના હાથે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવી છે છે નુકશાનકારક બને. આજ્ઞા સમજાવનારા વિદ્યમાન છતાંય આવી પરિસ્થિતિ કેમ સજયી છે છે તેના મૂળ તપાસવાની જરૂર છે. તે પર્વોપર્શ થશે કે માન-પાનાદિની તીવ્ર લાલસાએ જ છે અને પૈસા–પ-પ્રતિષ્ઠાના પ્રપંચ વિના બીજું કશું પ્રાપ્ત થશે નહિ.
ભગવાનનું દર્શન સ્વદર્શન-આત્મશનને માટે કરવાનું છે. તે ભૂલાઈ જવાથી જ નુકશાન ઘણું થયું છે. આરિસામાં જેવું પ્રતિબિંબ દેખાય તે રીતના ભગવાનનું દર્શન : જ કરવાનું છે. હે પ્રભે ! આપ ક્યાં નિર્મલ અને હું ક્યાં મલીન ! આપ મોહરહિત ૬. છે અને હું માનું રમકડું ! મોહ નચાવે તેમ નાચું ! આપ બધા ગુણોથી સંપન્ન અને છે છે હુ બધા દેશે અને અપલક્ષણે પૂરે !” છે ભગવાનનું દર્શન કરતાં જો આવું થાય તે સમજવું કે દર્શન આપણને ફળ્યું છે.
કાં ફળવાનું છે. વર્તમાનમાં દર્શન-પૂજન ભક્તિ આપણે ભૌતિક સામગ્રી ઉપર કેન્દ્રિત છે ૬ કરી છે. ભૌતિક સામગ્રીની વધ-ઘટ પ્રમાણે આપણે ભકિતનું મૂલ્યાંકન કરીએ છીએ. જ
જ્યારે જ્ઞાનિ આત્મગુણ-દેણની વધઘટ, પ્રાપ્તિ-હાનિ ઉપર ભક્તિનું મૂલ્યાંકન કરે છે
છે ! સાચો વેરી કે રત્ન પરીક્ષક ઝવેરાત કે રત્ન જોતાં જ તેનું મૂલ્યાંકન નિશ્ચિત છે ૬િ કરી લે. જ્યારે આજે આપણે બધા “ઈમીટેશન ના જમાનામાં જીવી રહ્યા છીએ તેથી જ
નકલીમાં અંબઇ–મૂંઝાઈએ છીએ અને અસલીને ઓળખી કે સમજી શક્તા નથી તેમ જ
ભકિતમાં પણ દેખડિાના ચળકાંટમાં અંજાઈ જઈએ છીએ પણ અસલીયાતને ઓળખ- ક છે વાવી દૂર રહીએ છીએ. તેના જ કારણે “હીરો ઘોઘે જઈને આવ્યો, ‘ડેલીએ હાથ દઈ ૨ પાછો આવ્યો” જેવી આપણું હાલત થાય છે.
દુનિયામાં દુઃખ-આપત્તિ બરબાદીની ફરિયાદ લગભગ દરેકે ભગવાન આગળ કરી છે જ હશે, તે દુર કરવા માનતા પણ માની હશે, તે અંતરાય તેડવા કાચ અંતરાય કર્મ છે 3 નિવારણ પૂજા પણ ભણાવી હશે. પણ કયારેય આપણે આપણી જાત માટે ભગવાન .