Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૨૮૧ ૨ જ્ઞાનદર્શનચારિત્ર-રત્નતિયભાજને મનુજ પાપકર્મ, સ્વભાડે યુરોપમન્ ૧
(અનુ. પેજ નં. ૨૫૩ નું ચાલું ) જેને જે આવું માનતા, બોલતા અને આચરતા હોય તે
* પ્રભાવનામાં શી કમીના રહે ? કીમતીમાં કીમતી પણ ચીજની કિંમત મનમાં વસવી જોઈએ અને ખર્ચેલી એ ૨ કિંમતને બઢલે કેમ લેવો એની સૂઝ હેવી જોઈએ. એટલું હોય તેય તમે કીમતીને છે છે બિલકુલ અકીમતી બનાવી દેવાના પાપથી બચી શકે. એ માટે બીજી ભૂમિકાએ પણ આ છે છે. તમે આ જન્મમાં તમારા આત્માને રત્નત્રયીનું જ ભાજન બનાવી શકે, એવું લાગે છે
છે ? જે તમારે માટે એ શક્ય ન લાગતું હોય તો એમ કહે કે-“આ જન્મમાં જ અમે ૨ | અમારા આત્માને એકલી રત્નત્રયીનું ભાજન બનાવી શકીએ, એ અમને શકય નથી છે લાગતું !” આટલી ઉંમર થઈ ત્યાં સુધી તમે તમારા આત્માને રત્નત્રયીનું ભાજન બનાવી જ શક્યા નહિ, એનું તમને દુઃખેય રહ્યા કર્યું છે? અરે, સમજ્યા પછી પણ તમને એ છે. ર વાતનું દુઃખ થાય છે કે-આ જન્મ ભાગમમાં ને પાપકર્મમાં મેં ગુમાવી દીધો અને તે છે આ જન્મમાં મેં મારા આત્માને રત્નત્રયીનું ભાજન બનાવવાનો પ્રયત્ન કર્યો નહિ, જ એ મેં મોટી ભૂલ કરી છે? મારે તે તમારી પાસેથી એ સાંભળવું છે કે
“આવા કિમતી મનુષ્યજન્મને પામીને અમે અત્યાર સુધી અમારા આત્માને શું ૨ રત્નત્રયીનું ભોજન બનાવી શક્યા નથી, એનું અમારે હવે પાર વિનાનું દુઃખ છે. આ જ જે અમારું ચાલતું હોય, તે હવે અમે એક ક્ષણ માટે પણ રત્નત્રયી વિનાના રહીએ છે નહિ. મનમાં આ ભાવ હોવા છતાં પણ હજુ અમારામાં એ શકિત પ્રગટી હોય એવું છે
અમને દેખાતું નથી. અમે સમજીએ છીએ કે–આ અમારી પામરતા છે અને અમારી ? છે આ પામરતા અમને પારાવાર ખટકે છે પણ ખરી, પણ અમે અત્યારે તે લાચાર છીએ. છે
અમારી આ પામરતાં ખંખેરાઈ જાય અને અમને રત્નત્રયીનું જ આરાધના કરવામાં અંતરાય કરતું અમારૂં પાપકર્મ ટળી જાય એ માટે અમે રોજ શ્રી જિનનું દર્શન જ કરીએ છીએ, શ્રી જિનનું વંદન કરીએ છીએ અને શ્રી જિનનું પૂજન કરીએ છીએ. ૨
શ્રી જિનની આજ્ઞાને આધીન જીવન જીવનારાં સાધુ-સાધવીની અમે એ માટે જ છે જ રે જ ભરિત–સેવા કરીએ છીએ. શ્રી જિનની આજ્ઞાને જે કઈ આરાધક, તેમને
અમે આરાધવા મથીએ છીએ, કે જેથી અમે પણ એકાંતે શ્રી જિનની આજ્ઞાના પાલક હું બનીએ. આથી અમે આ સંસારમાં અને ભાગમાં બેઠેલા હોવા છતાં પણ, અમારે છે