Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬. ૨૮૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન કર્શત પૂજન કથા વિશેષાંક છે કે આગળ રોયા છીએ ખરા? આપણા દુર્ગુણ, દુષ્ટ ભાવનાઓ, દુદ્ધિ, દુર્વાસના, છે ૨ અપલક્ષણને યાદ કરી ભગવાન આગળ રયા છે ખરા ? ફરિયાઇ કરી છે ખરી ? છે પ્રાર્થના કરી છે કે ખરી કે – “હે ભગવન્! હું એટલે બધે અનાડી, અપલક્ષણે જ છું કે વર્ણન ન થાય. મારા દેશે આપ જાણે છે. ખરેખર તે હું આખા ઠર્શન છે દિ કરવા ય લાયક નથી અને મંદિરમાં આવવા ય લાયક નથી પણ આપ તે પતિતને છે છે પાવન કરનાર છે. તે મારી ટુબુદ્ધિ ટળે, દુર્ભાવનાઓ, દુર્ગણ નાશ પામે, અપછે લક્ષણે જાય તેવું બળ આપો.”
જે આ રીતના આત્મ સંવેદનપૂર્વક દર્શન કરીએ તે એકવારનું સાચું દર્શન છે છે જે સારો કાળ હોય, સારી સામગ્રી હોય તે આત્માને કેવળજ્ઞાન અને મુક્તિ આપવા છે છે સમર્થ છે. આ રીતના દર્શન કરનારના હૈયામાં કે આનંદ ઉભરાય, રોમાંચ ખડા જ જ થાય, ભક્તિથી નમ્ર બની ઊઠે અને એવા ભાવમાં ચઢી જાય કે જે અવર્ણનીય હોય. છે. આપણે દર્શનાદિ કરીએ તે ય કેવા ? આવી રીતના દર્શનાદિ કરવાનું મન પણ 9 શું થાય છે ખરૂં? વર્તમાનમાં આપણને બધાને વિધિ નથી આવડતી તેમ નથી આપણે છે છે એકલા હોઈએ ત્યારે કઈ રીતના ધર્મક્રિયાઓ કરીએ અને બે-પાંચ માણસની હાજરીમાં જ જ કઈ રીતના ધર્મક્રિયા કરીએ તેના પરથી આપણા હયાનું માપ નીકળે તેમ છે. આ ૬. આ બધાનું મૂળ ભક્તિ કરવા છતાં આજ્ઞા સમજાઈ નથી. આજ્ઞા ઉપર પ્રેમ જાગે નથી.
જે ભગવાનની આજ્ઞા ઉપર હત્યાનો પ્રેમ જાગી જાય, ભકિત આજ્ઞા મુજબ કરછે વાનું મન થાય પછી ભકિતમાં જે પ્રાણ પૂરાશે, તે ભકિત આત્મ વિસ્તારક બનશે જ.
વર્તમાનમાં આપણી ભકિત નિપ્રાણ-ચેતનહીન દેખાય છે તેથી વેઠની જેમ, પૂરી કરાય છે ૬ છે. જો તેમાં સાચી ચેતના જાગશે તે તે જ ભકિતમાં જે ઉ૯લાસ – ઉમંગ – ઉત્સાહ છે છે વધશે તે વચનાતીત હશે. તે લેકના દેખાડાની, મનોરંજનના ઘરની નહિ હોય પણ જ આત્મ નિસ્તારની સાચી ભાવનાથી જાગેલી ચેતનવંતી, પ્રાણપૂરક હશે. હંસદષ્ટિથી છે છે સાચું મૂલ્યાંકન આંકી સૌ સાચી ભક્તિ કરનારા ભક્તિપ્રિય બને તે જ..
જૈન શાસન તમે વસાવા અને વધુ નહિ તે એક બે નવા ગ્રાહકો કે
આજીવન સભ્ય બનાવો.