Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
ન
: ૨૭૭
;
:
છે એકલી ક્રિયાને પ્રેમી ન હોય. એકલા જ્ઞાનને આંધળું અને એકલી ક્રિયાને પાંગળી કહેવામાં છે બ આવી છે. પણ “જ્ઞાનક્રિયાભ્યામાક્ષ.” કહેલો છે. સમજપૂર્વક આચરણ કરે. અને જેમ જેમ સમજ કે જ પેઢા થાય તેમ તેમ આચરણ નિર્મલ બને. આચરણ વિના ન જ ન પડે. સાચે જ્ઞાની જ ૨ સમ્યફચારિત્રને અથી હાય કાચ અશક્તિ કે આસકિતના ગે સમ્યફચારિત્રને પામી છે. છે ન શકે તે તેને પ્રેમી તે અવશ્ય હાય જ પણ તેને વિરોધી તે ન જ હોય. કેમકે, છે કે ટીકાકાર પરમાર્ષિ તે ત્યાં સુધી કહે છે કે, ઉપરના શુભ સ્વજનથી બુદ્ધિમાન સુધીના ૨ ગુણવાળ હેય પણ શ્રત કે ચારિત્ર (જ્ઞાન અને ક્રિયા) ધર્મને જે અનુરાગી ન હોય ? છે તે તે શ્રી જિનભવન નિર્માણનો સાચે અધિકારી બની શકતું નથી. અને અનધિજ કારિણી ચેષ્ટા એ લાભદાયી કે ઈચ્છિતફલને આપનારી બનતી નથી. અધિકારપૂર્વકની ક પ્રવૃત્તિ જ ઈચ્છત ફલને સાધનારી બને છે. $ મૂલમાં જે ય ચ શબ્દ છે તેનાથી શ્રી ટીકાકાર પરમર્ષિએ શ્રી જિનમંત્રિર છે નિર્માણના અધિકારીમાં સદગુરૂપૂજારતિ આદિ ગુણોને પણ સંગ્રહ કરેલ છે. કહ્યું છે કે- ૨
“ગુરુપૂજા કરણરઈ, સુસૂસાઇ ગુણસંગઓ ચેવ.
નાયાહિમયવિહાણસ ધણિયમાણપહાણે ય છે ”
ભાવાવ :- સદ્દગુરુની પૂજા-ઉપાસના-સેવા-ભકિત-કરવામાં રતિ–હિયાના ? આઢરપૂર્વકના બહુમાનવાળે હેય, સદ્દગુરુમુખે શ્રી જિનવાણું શ્રવણ કરવા આદિ જ ગુણેથી યુકત હોય અને અધિકારી ગણના ગુને જાણ આજ્ઞાપ્રધાન જીવનને જીવનાર હોવ.
આના ઉપરથી સુજ્ઞજને સારી રીતના સમજી શકે છે કે, અધિકારપૂર્વકની { પ્રવૃત્તિ જ આત્માને માટે હિતકર બને છે. અધિકાર પામ્યા વિનાને કે પામવાની છે મહેનત વિન ની સારી પણ પ્રવૃત્તિ પિતાના જ દેષના કારણે દુષિત અને નુકશાન છે કરનારી બને છે. માટે અધિકારના ગુણોમાં પ્રયત્નશીલ બનવું ખૂબ જ જરૂરી છે.
'
'
મને
રૂા. ૧૦૦૦) ભરી જૈન શાસન વિશેષાંકના
આજીવન સભ્ય બનો few