Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨. વર્ષ-૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮:
: ૨૭૫ પરિણામ સુંદર કેમ દેખાતું નથી- તેનું કારણ આના પરથી સારી રીતના સમજી ૨ શકાય છે. છે જેમ તે અસંકિલષ્ટ બંધાવાળો હોય તેમ વિરવાળો હોવો જરૂરી છે. જે જ સ્વયં વિરાવળ ન હોય તે આવા કાર્યોને પ્રારંભ કરે તે પણ તે પુરૂં ન થાય. ઉપાડેલું દિ કામ પૂરું ન થાય એટલે એને પામનાર થાય. દુનિયામાં પણ કહેવાય કે “પહોંચ છે.
જોઈ કામ કરવું “પથારી પ્રમાણે પગ લાંબા થાય.” માગી-ભીખીને કામ કરવાનું છે શાસ્ત્ર કહેતું નથી. વર્તમાનના પ્રોજેકટેવાળા માટે આ વિધાન દીવાદાંડી રૂપ છે. જે
હું યું હોય તે ! કેમકે બીજાની પાસે પ્રાર્થના કરીને મેળવેલાં ધનથી તેને પૂરું થતાં ? છે તે લેકમાં સ્થિરૂ૫-મશ્કરીને પાત્રરૂપ બને છે “ત્રેવડ હતી નહિ તે મોટાભા થઈને ઈ મોટે ઉપાડે કેમ શરૂ કર્યું પારકે પૈસે ભીખ માગીને ધર્મ કરવાની-કરાવવાની વૃત્તિવાળા માટે આ વાત લાલબત્તી જેવી છે. પણ જેમને કેઈની સાચી વાત પણ સાંભળવી
કે સમજવી ન હોય અને પિતાનું મનમાન્યું જ કરવું હોય તેને કઈ બચાવી શકે છે નહિ. વિચારકો તો એમ જ માને કે અગ્યની ઉપેક્ષા એ જ સ્વ-પરના હિતને છે છે રસ્તે છે. એટલું જ નહિ ટીકાકાર પરમર્ષિ તે ત્યાં સુધી સમજાવે છે કે “અહે આ જિનભવનકરણ વ્યાજેનાથં કુટુમ્બ પુષ્ણાંતીતિ સમ્ભાવના હેતુત્વાત્x૪” છે . પાર પૈસે ધન લાવી જિનમંદિર બંધાવનારની શી આબરૂ જગતમાં હોય છે ? . તે વાત ટીકાકાર શ્રી સમજાવે છે. આજે પણ લેકમાં આ અને આવી અનેક વાતે છે જ સંભળાય છે છતાં ય હૈયા કુટયાઓને જરા પણ અકકલ પણ આવતી નથી તે નવાઇની વાત જ વાત છે. સાચી વાતને સમજવા જેવું પણ હયું નથી અને પાછા બચાવમાં કહે કે જ “હાથી પાછા કૂતરા ભસ્યા કરે'- આવાને તો ભગવાન પણ બચાવી શકે નહિ. માગી- ર ૨ ભીખીને કે પારકે પૈસે ધર્મ કરવાનું-મંદિરાદિ ધર્મસ્થાન બનાવવાનું શ્રી જૈનશાસને એ આ વિધાન કર્યું નથી. ઘર વેચીને વરે ન થાય તેમ વ્યવહારમાં સમજનારા સિદ્ધાન્તના
ભોગે કેમ ચાવા બધા પ્રોજેકટોમાં રસ લે છે તે જ સમજાતું નથી ! ! ! સ્વદ્રવ્યના ૪ ન્યાયપૂર્વકના ધનના સ્થાનમાં જે ભાવલાસ આવે તે આવી રીતના બધાને લાભ આ ર આપવાની વૃત્તિમાં (તેમાં પારકાનું લઈ પિતાનું બચાવવાની વૃત્તિ જ મુખ્ય હોય છે જે છે અને મેં આ કર્યું -કરાવ્યું તેવો યશ લેવાની ભાવના અત્યંત પ્રબળ હોય છે) શું થાય છે જ છે તે બધાના અનુભવમાં છે છતાં ય અટકવાનું મન તે થતું નથી અને આગળને ૨ તે આગળ એવ અટવાય છે કે તેને કઈ અજાયબી ગણવી તે એક સવાલ બને છે. જે ઈ સમજે તે કાનમાં નહિ તે કાનમાં પણ નહિ. –અસ્તુ
- "