Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬. ર૭૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન કર્શન પૂજન કથા વિશેષાંક 2 “અહિગારિઓ ગિહન્થો, સુહસય વિત્તસ જુઓ કુલ : છે અશુ ધિઇબલિએ મદમ તત ધમ્મરાગી ય. ”
|
| ગાથા ૨૫ છે શ્રી જિનભવન નિર્માણને અધિકારી ગૃહસ્થ જ કહે છે પણ સાધુ નહિ. આ છે કારણ કે, સાધુએ સર્વસાવદ્ય યોગની પ્રતિજ્ઞાવાળા છે માટે. સાધુ અને શ્રાવક બંને ય ૨ મોક્ષને માટે ધર્મ કરનારા છે છતાં ય અવસ્થા ભેદ, પ્રતિભેદે બંનેના માર્ગ– ઇ આચરણ જુઠા પડે છે, સાધુથી શું થાય અને શું ન થાય તથા શ્રાવકથી શું થાય છે અને શું ન થાય તેનું સુંદર માર્ગદર્શન આથી મળે છે.
શ્રાવકોને માટે કુવાના દાંતથી દ્રવ્યસ્તવ એ તેમના સંસારને અ૯૫ કરવા છે દિ માટે યુકત છે. શ્રાવકે દ્રવ્યસ્તવપૂર્વક ભાવસ્તવ કરે જ્યારે સાધુઓ માટે એકલો જ ર ભાવસ્તવ જ કરણીય કહ્યો, આના પરથી દ્રવ્યસ્તવમાં સાધુથી માથું મરાય કે નહિ, છે આ બધું જ પોતાના હાથમાં રખાય કે નહિ, કે માત્ર માર્ગદર્શન કે સદુપદેશથી આગળ છે જ વધાય કે નહિ તે બધું વિવેકીજને સારી રીતના સમજી શકે છે. જેને સ્વયં જ છે પિતાના આત્માના હિતની ચિંતા હોય, આત્મહિતકર પ્રવૃત્તિના માર્ગે ચાલવું હોય તે છે તેને વર્તમાનની રીત રસમ- રીત રિવાજો સામે જોવા જેવું નથી કે કોણ શું કરે જ છે કે શું નથી કરતું તે પણ વિચારવા જેવું નથી પણ ભગવાન મારા માં શું શું છે ૬ કરણીય કહી ગયા છે, ભગવાનની આજ્ઞા શી છે, શાસ્ત્ર શું કહે છે તે જ તરફ દષ્ટિ છે જ કરવા જેવી છે. જે વર્તમાનમાં ચાલી પડેલા કે ચાલતા રિવાજ તરફ જ દષ્ટિ રહેશે કે આ તે શાસ્ત્રથી વિમુખતાને પ્રસંગ આવશે અને આત્મહિતને બઢલે જાણે-અજાણે ૨ કે આત્માનું કારમું અહિત થઈ જશે. તેનાથી બચવા ખૂબ જ સાવધ- સાવચેત રહેવાની છે છે જરૂર છે. છે તે. અધિકારી શુભ સ્વજન એટલે અસંક્ષિણ બાંધવવાળે હવે જોઈએ, જેથી આ જ તેના બંધુવર્ગ આઢિ સ્વજને તેના આ કાર્યમાં સહાયક બને, કદાચ સહાયક ન બને છે જ તે ય વિરેધ કરનારા તે ન જ બને. અશુભ સ્વજન એટલે સંકિલષ્ટ ચિત્તવાળા છે ૨ બંધવો જેના હોય તે સ્વજનોના લેકવિરૂધ કે ધર્મ વિરૂધ્ધ આચરણોના કારણે જ છે તેનું આ કાર્ય શુભ ભાવનું જનક કે શુભ ભાવની વૃધિવાળું બનતું નર્થ., તેથી જ છે જે તે પ્રવયનની સાચી પ્રભાવનાનું કારણ પણ બનતું નથી. માટે શુભભાવેની વૃદ્ધિ ? છે સાથે પ્રવચનની પ્રભાવના થાય તે માટે શ્રી જિનમંદિરનું નિર્માણ કરાવનારો વર્ગ છે ૬ વિવેકી તે ખૂબ જ જરૂરી છે. વર્તમાનને કામે જે રીતના થઈ રહ્યા છે, તેનું