Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અને તે પકારી પરમતારક શ્રી જિનેશ્વર દેવના મંદિરને બંધાવનાર શ્રાવક આ ઉત્કૃષ્ટથી બારમાં દેવલાક સુધી જઈ શકે છે તેમ શાસ્ત્રકાર પરમષિએ કહે છે. વિષમ- ૨ ૨ કાળમાં તે ભવિજન માટે શ્રી જિનબિંબ અને જિનાગમ એ બે જ આધાર છે. ૨ છે માટે શ્રી વીર વિજયજી મહારાજે પૂજામાં પણ ગાયું કે-“વિષમકાલે શ્રી જિનબિંબ જ આ જિનાગમ ભવિયણકું આધારા” સંસાર સમુદ્રમાં ડુબતા એવા પ્રાણિઓને માટે શ્રી કે
જિનમંદિર-જિનબિંબ એ જ જહાજ સમાન છે. શ્રી જિનબિંબના દર્શન-પૂજનાદિથી ? ર થતાં આત્મિક લાભે તે આપણને યાઢ છે. આવું શ્રી જિનમંદિર બંધાવનાર શ્રાવક છે છે કે હોય તેને પણ થડે વિચાર અત્રે કરે છે.
ભગવાન શ્રી જિનેશ્વરદેવની પરમ તારક આજ્ઞામાં જ ધર્મ છે. આજ્ઞા મૂલક જ ક થતાં કાર્યો જ લાભદાયી બને છે, આજ્ઞા ઉપર પગ મૂકીને થતાં દેખીતાં સારાં પણ ૪ તે કાર્યો અંતે નુકશાનકારક બને છે. પરમ તારક આજ્ઞાની આધીનતા એ કાંઇ છે છે ગુલામી નથી પણ સાચી સ્વતંત્રતા સાચી સવાધીનતા અને સાચા સુખને આ
પામવાને રાજમાર્ગ છે.
જ સાચા અંધકારી બનીએ!
– “શાસન ભકત” – ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦છે સિધ્ધાંત વિહોણા માણસોને કે પવન પ્રમાણે પીઠ ફેરવનારાઓને આ વાત છે જ નહિ સમજાય. સારી પણ વસ્તુ ચગ્ય રીતે, યોગ્યતા કેળવીને, યેગ્યના માર્ગદર્શન પર ૬ મુજબ કરાય તે જ લાભ થાય, બાકી નુકશાનકારક પણ બને. યોગ્યતા ઉપર તે આ ઉપકારીએ ઘણું જ ભાર મૂક્યો છે. લાકડાને એક કડે રયાના હાથમાં આવે છે
તે તે માટે બળતણના ઉપયોગમાં લે અને કુશળ કારીગરના હાથમાં આવે તે જ કે તે સુંદર કૃતિનું સર્જન કરી, તેને અમૂલ્ય બનાવી દે. આ જ રીતના આજ્ઞા પ્રમાણે છે ૨ ધર્મ કરાય તે લાભ થાય, આજ્ઞા રહિત પણે કરાય તે સ્વ-પર ઉભયને હાનિ થાય છે ૨. આપણે ત્યાં પૂ. આ. શ્રી વિ. ચન્દ્રપ્રભસૂ. મ. રચિત અને પૂ. આ. શ્રી વિ. છે છે દેવભદ્રસૂ. કૃત વૃત્તિ-ટીકાથી અલંકૃત “શ્રી દર્શનશુધિ પ્રકરણ” નામનો કન્થ છે. તેમાં જ
પ્રસંગ પાર્મ શ્રી જિનમંદિર નિર્માણને અધિકારી આત્મા કે હોય તેનું વર્ણન છે. જ કરાયું છે. તેના આધારે થોડો વિચાર કરે છે.