Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩-૧૧-૯૮ :
: : ૨૪૭. સામગ્રી જ આપણને અહીં મળી છે. એટલે આપણે શેધવું જોઈએ ને કે ભૂતકાળમાં જે કે આપણે કરી ભૂલ કરેલી, કે જે ભૂવના પ્રતાપે જમ્યા વિના ચાલી શકે જ નહિ, જ ૨ એવી સ્થિતિમાં આપણે મૂકાઈ ગયા? છે જે આ વિચાર થાય અને ભૂતકાળમાં થયેલી ભૂલને ખ્યાલ આવી જાય, તે કે વર્તમાનમાં એવી ભૂલ થઈ જવા પામતી હોય કે વર્તમાનમાં આપણે એવી ભૂલ કરતા જ છે હોઈએ, તે સાવધગીરી આવે કે નહિ? એ સાવધગીરી પેઢા કરવાને માટે આ વાત છે. ૨ છે. તમે ભૂલ નથી જ કરતાં એવું તે કહી શકાય એમ નથી, પણ ભૂલ કરવા છે છતાંય તમે સાવધગીરીમાં છે, એવું મારે તમારી પાસેથી સાંભળવું છે. જ સાચા સાધુ શા આશયે સાધુ થયા? "
આ સાવધગીરી આવી જાય, પછી કેવા બનવાનું મન થાય? શું છોડવાનું મન થાય અને શું લેવાનું મન થાય? આ સાવધગીરી જેમની જોરદાર બની ગઈ અને સાથે આ છે જેમનામાં જોઈતું સામર્થ્ય પ્રગટયું, એ જ ખરેખરા સાધુ થઈ ગયા કે બીજા કેઈ? જ છે જે કે સાચા ભાવે સાધુ થયા છે, તે બધા શું કામ સાધુ થયા? સંસારને એમણે ઇ. હું તજી દીધે, એમણે ભેગસુખનેય તયાં અને ભોગસુખેની સામગ્રીનેય તજી, એટલું જ છે જ નહિ પણ ભોગસુખની જે આશા, તેને પણ એમણે તજી, અને કેવળ સંયમને સ્વીકાર છે છે કર્યો. એની પાછળ એ મહાત્માઓને કેઈ આશય ખરો ? એ જ એક એ મહાત્મા ? * એને આશય હતું અને છે કે-“મને મારા મહા પુ યે આ મનુષ્યજન્મ મળ્યો છું. 2 છે અને સાથે ધર્મસાધનાની સુંઢર સામગ્રી મળી છે, તે મારે આ જન્મમાં એવું છે છ કરી લેવું કે મારી આ મરણની અને જન્મની જે પરંપરા અનાદિકાળથી ચાલી આવે ? જ છે, તે ટૂંકી થઈ જાય અને નજદીકના ભવિષ્યમાં એને અંત આવી જાય.” જે કઈ . જ સાચા સાધુ થઈ ગયા અને થાય છે, તે આવા જ આશયથી થયા અને થાય છે ને ? છે જે હા, તે તમને સાધુને જોઈને આ કઈ વિચાર આવે છે? એમ થાય છે કે- જ છે અમે પણ જે આવા થઈએ, તે અમારી જન્મની અને મરણની પરંપરા ટુંકાઈ જાય? અને કે
અંતે તૂટી જાય? સાધુને જોતાંની સાથે જ આવો વિચાર આવે એવા કેટલા? જેમને ૨ ૨. આ વિચાર આવતો હોય. એમને શું પામવાને મને રથ હોય? શ્રી જિને કહેલી છે 9 સાધુતાને જ પામવાનો એમનો મને રથ હોય ને? એટલે, સાધુ-સાધ્વી પ્રત્યે જ
એ કેવા ભક્તિભાવથી જેનારા હોય? સાધુને જોતાં શ્રાવકને શું લાગે અને શ્રાવકને જોતાં સાધુને શું લાગે? : આ છે જેનને તે ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલ ધર્મ જ્યાં જયાં જોવા મળે, છે " ત્યાં ત્યાં એનું હૈયું વિકસિત બન્યા વિના રહે નહિ. તેમાંય જેનને જ્યારે સાધુ- ૫