Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ધનતેરસની સાચી ઉજવણી પુi
આસો વ8 તેરશને ધનતેરસ કેમ કહેવાય છે? ખરું ધન સંસારને છેક કરનાર છે. ધર્મ છે. એની પૂજા હોય. એની સેવા હોય. જેન પૂજક કેને હોય? ધર્મનો કે ધનને ? ધનની સેવા પ્રાવકના ઘરમાં શોભે ? શ્રાવક ધનને પૂજારી હોય? ધનની સેવા મિથ્યા
ત્નીને શોભે સમ્યગ્દષ્ટિને શોભે? દરિદ્રીમાં દરીદ્રી શ્રાવક પણ કહે કે “મારૂં ખરું વ ધન સંયમાદિ દશ પ્રકારને ધર્મ, અર્થકામ મારા નહિ. એ મુકાય નહિ તે મારી ?
પામરતા” ધર્મના પૂજક મટી ધનના પૂજક ન બનો. ધનને માટે ધર્મની સેવા કરનારા પણ ન બનો, કેવળ મોક્ષના ઈરાદે ધર્મના સેવક બને. દુકાને જ કુંચી આપ લગાડવી. ઉંબરે હાથ મુકીને કપાળે મૂકવે. દુકાનને સલામે ભરવી. છે છે આ બધા જૈનત્વના આચાર છે! સંસાર છોડી ન શકો અને અર્થકામ ભાગવતા હો રે કેમ છતાં પણ તમે એને દુશમન માને છે એ દેખાવું જોઈએ. પેલા તે મોહના પાસાં છે % છે. મહ પાસાં નાખે ને જગત પાગલ ન બને. એમ બને? બને, પણ તે કયાં સુધી જ છે જેનત્વનું શરણું ન પમાય ત્યાં સુધી? જેનત્વને શરણે રહો તો સંયમાદિ દશ પ્રકા- ૬ છે રના ધર્મના સેવક બની શકે અને એ બને એટલે મોહને વહેલા મોડા ભાગ્યે જ છે
છે છૂટકે છે.
ભગવાન કહે છે કે “માર્ગે ચઢેલો પાંગળે જેમ કામ કરીને દૂર રહેલા સ્થાનને આ તે પામે છે. તેમ ધર્મમાં રહેલ ધનકર્મી પણ મક્ષને પામે છે. જે આત્મા એકવાર ધર્મમાં ૨ છે સ્થિર થઈ જાય તે નિયમ ધર્મથી મોક્ષ પામે. ધર્મને પામે અને ધર્મમાં સ્થિર બને છે તે ધનતેરશની સાચી ઉજવણી થાય.
પ્રવચનકાર :- પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. મહાપાપી ઉપર પણ અંશ ભાગ હેપ કર્યો નહિ. શાંતવૃત્તિમાં માહલતાં આ વીરપુરૂષ અજબ કોટીના સમતા-શાંતી રાખી.
ધન્ય છે એ વીતરાગતાને. ધન્ય છે એ વાત ઠેષતાને.
ધન્ય છે એ અપ્રતિહત શાસનને. આ શાસનને આશ્રય લઈ કેક મુકિતએ ગયા કેક પાર પામશે. આપણે શાસ- ર નને આશ્રય લઈશું અને પરમાત્માની આજ્ઞાને અનુસરીશું તે ચોકકસ આપણું છે શ્રી કલ્યાણ થશે.