Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૬૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે વધી ગયું અને સદ્દવાંચનનો પ્રેમ ઘટી-નજી થયો તેનું આ પરિણામ છે. એ શરીર તે ગંઢકીનું ઘર છે પણ મલીન વાંચનથી અને આવા ગાંડા વિચારોથી
મનને પણ ઉકરડાથી સાવ જ બઢતર બનાવી દેવાય છે. શરીરની ગંદો ઉલેચનારા વિ. ૨ મળશે પણ મનની ગંદકી ઉલેચવાની જેમની જવાબઢારી–જોખમકારી છે તે જ મરકીની છે છે જેમ મનની ગંદકીને વધારવાનું-પોષવાનું કામ કરે તે પકાર ક્યાં કરદા? માટે ખૂબ જ
જ સાવધ થવાની જરૂર છે. શરીર અપવિત્ર બન્યું છે તે દૂર કરાશે પણ મન જે જ છે અપવિત્ર બની ગયું તેમાં ગંધાતા વિચારોની બૂઢબૂ પ્રવેશી ગઈ, તેનું જ સંગ્રહસ્થાન ૨ થઈ ગયું તો શી હાલત થશે ! મહામહોપાધ્યાય શ્રી વિનય વિ. મ. એ શ્રી નમિનાથ છે સ્વામિ ભગવાનના સ્તવનમાં કહ્યું કે--
સમતિથી હોયે ઉપરાઠાં, તેનાં સુખ જાયે નાઠાં રે,
જે કહે જિનપૂજા નવિ કીજે, તેહનું નામ ન લીજે રે.
આ જ ભાવના આવા મનની ગંદકી વધારનારા, મનમાં કઠા.હન કરે કિ ભરનારા માટે લાવવા જેવી છે, જેથી તેવાના મરકી ફેલાવનારા મલીન વિચારોના આ ઝપાટામાં–વાયરામાં આવી ન જઈએ !
ખરેખર અન્યાયી અને અનાડી દુનિયામાં પણ ગંદકી ફેલાવના છે કે કચરો છે જ્યાં ત્યાં નાખનારો ગુનેગાર ગણાય અને દંડને પાત્ર બને છે ! તે જૈ જૈનશાસન છે.
મનની મલીનતાને દૂર કરનારા ઉપાય બતાવે, મનની વાસનાને જવાનો માર્ગ ૨
બતાવે તે જ પરમતારક શ્રી જૈન શાસનમાં ચેપી રોગની જેમ આવી ગંદકી ફેલાવનારા છે છે અને પ્રચારનારા ફૂટી નીકળે અને પાછા પિતાની જાતને સિધાન્ત તિવાકર (!) ગણવે
તે કઈ અજાયબી ગણાય તે સંશોધનને વિષય છે. પણ સાથે સાથે એ વાત પણ ચિકકસ છે કે આનો પ્રતીકાર કરનારા ન ગમે પણ તેવાની પીઠ થાબડન રે કે તેમને બચાવ કરનારા કે અવસરે મૌન રહેનારા કે દ્વિધાભરી વાણી બોલનારા ગમે આવા ૫૨ મીઠી રહેમ નજર રખાય, માઠું ન લાગે તેની કાળજી રાખે. તે તે કેટલામી અજાયબી ગણાય તે વયં ન જાની મહે! * અનાદિના કુસંસ્કારો, તેનાથી જન્ય મલીન વિચાર-ભાવનાએ -કામનાઓ- 6 દુષ્ટ વાસનાઓને ઓળખી તેનાથી બચવા ભગવાનના દર્શન-પુજનાદિ કરવાના છે. આ તે દર્શન-પુજનનું વાસ્તવિક ફલ જે સાધુપણું તે પ્રાપ્ત થયા પછી તે દકી ફેલાવવામાં–પ્રચારવામાં જ આનંદ પામે છે તે કેવું કહેવાય? જે દુનિયામાં પણ જો આ