Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ ૧૧ અંક-૧૩/૧૪ તા. ૩–૧૧–૯૮ :
: ૨૬૭ ' જ સમાસ્થાને રહેલા કે અધિકારી વર્ગ ગુનેગાર ઠરે તે વધુ મોટી સજાને પાત્ર બને અને ગંભીરતાથી નોંધ લેવાય તે શું જૈનશાસન બેડી બામણીનું ખેતર છે કે આવા મલીન છે આ વિચારોને ફેલાવનારા માતેલા સાંઢની જેમ મજેથી ફરી–ચરી શકે છે !તેમને એળ૪ખવા આ વાત છે.
આપણી મૂળ વાત તે એ છે કે રાગ-દ્વેષ-મહાઢિ શત્રુઓને મૂળમાંથી નાશ છે. જ કરી તેને છ નારા અને તેમને જીતવાને માર્ગ બતાવનાર દેવની સેવા-ભક્તિ ને જ આ રાગાદિના નાશને માટે કરવાની છે પણ પિષવા માટે નહિ.
અર્થ અને કામની દેશનાને નાશ પાઈ મહમૂઢ જીવોની મૂઢતા વધારનારા છે તે આત્માના હિષિી નથી પણ આત્મહિતના કારમા શત્રુ જ છે તે નિર્વિવાદ્ય વાત છે. આ છે તેવાઓના કારણે જ વર્તમાનમાં આપણું શ્રી જિનમંઢિરાત્રિ ધર્મ સ્થાને એ “પ્રકશન ફ ના સ્થાન બ યા છે. રાગાદિના પિષક બન્યા છે તે દુઃખ8 વાત છે. આવાઓના પનારે છે વુિં ન પડાય, તેને પડછાયો પણ ન અડી જાય માટે સાવચેત રહી, રાગાદિને જીતવા ૨
જ પણ પિષ નહિ જ, ભગવાનની ભકિત કરવી છે. આવી દશા પેઢા થશે એટલે જ આત્માના હિતેષી કણ ને હિતશત્રુ કેણ તેને ભેઢ પરખાશે–એળખ થશે. સાવધ છે છે. આત્મા અનેકને સાવધ કરી આત્મકલ્યાણના માર્ગે આગળ વધશે.'
શ્રી (વરત મહારાજાને એકી સાથે, યુગાદિદેવ શ્રી ઋષભદેવસ્વામિ ભગવાનને છે કેવળજ્ઞાનની પ્રાપ્તિના અને પિતાની આયુધશાળામાં ચકન ઉત્પન્ન થયાના સમાચાર પ્રાપ્ત થયા. ક્ષણવાર વિચાર મગ્ન બન્યા પછી નક્કી કર્યું કે-“ચક્રરત્ન અનેક જીવોને જે ઘાત કરનાર છે અને સંસારની વૃદ્ધિ કરનાર છે જયારે તાતપાત્ર ભગવાનનું કેવળજ્ઞાન ,
આલોક-પરલેક અને ઉભયલોકમાં હિત કરનાર અને અનેક આત્માથી ને કલ્યાણનું 8 કારણ છે માટે કેવળજ્ઞાનન મહોત્સવ પહેલો કરો અને ચક્રરતનની ક૬૫–આચાર આ પ્રમાણેની પુત પછી કરવી.”
ખરેખર ધર્માત્મા સંસાર વર્ધક સામગ્રીને પ્રધાન માને કે સંસાર શોષક સામઆ ગ્રીને પ્રધાન માને તે આના પરથી સ્પષ્ટ સમજાય છે. સંસાર નાશક સામગ્રીમાં જ છે આનંઢ પામે નહિ કે સંસારવર્ધક-પોષક સામગ્રીથી.
આ બધું સમજનારા-પાટ ઉપરથી સમજાવનારા બીજાની અર્થ-કામની આસ- છે જ ક્તિને વધારવામાં પિતાને “જયને ઘેાષ કેમ માને છે તે જ સમજાતું નથી. ખરેખર “જ્ય ઘોષ તો સંસારની વાસનાઓથી બચી રહ્યા છીએ, આત્માને સંસાર નાશ