Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અ ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૨૬૧
ભક્તિના પ્રશ્ન થી નમનશીલ બનેલા એવા, સુરેન્દ્રવદાથી વદિત થયા છે પાઠ જેમના એવા, પ્રથમ જિનચંદ્ર, જેમના ચંદ્રના જેવા ઉજ્જવલ અને સ`પૂ યશસમૂહથી લેાકત્રય પૂરિત થયા છે એવા, કામ-ક્રાધારૂપ વૈરીઓના જયમા શૂર, સૂર્યની, જેમ અજ્ઞાનરૂપ અંધકાર દૂર કર્યા છે જેમણે એવા, સૂર અસર ને ખેચરોએ કરી છે સેવા જેમની એવા, સેવાર્થે આવેલા અહંકારરહિત રાજાએએ જેમના ચરણેમાં નમસ્કાર કર્યા છે એવા, સેવકે ઉપર કરી છે કૃપા જેમણે એવા, સમતામ્રતના સાગર જેવા, બૃહપતિને જ ગમ્ય એવા ગુણવિકાસવાળા, કાસ નામના તૃણુની મા ઉજવલ છે સંયમ ને શીલની ક્રીડા જેમની એવા એ લીલા માત્રથી જ જેમણે મેહની અવહીલા કરી છે એવા, હીલણા કરવામાં તત્પર એવા જીવાને વિષે પણ નથી કર્યો આક્રેશ જેમણે એવા, શ્રાવકજનાને આનંદ પેદા કરનારા, અને ભામડળથી શાભતા એવા હે રૂષભદેવ ! આપ મને યાગક્ષેમ કરનારા થાએ અને મારા દુઃખદાહને દૂર કરો ! ’ વળી શ્રીમતી મયણાસુંદરી સ્તુતિ કરે છે કે ઃઇહરિસહજિજ્ઞેસર ! ભુવદિણેસર, નિજયવિજયસિરિપાલ ! પહેો ! । મયણાહિઅ ! સામિઅ ! સિવગŁગામિઅ !, મહ મારહ પૂરીમહે। ।પા
,,
એવા ઉપર કહ્યું તેવા) હે શ્રી રૂષભ જિનેશ્વર ! હું ભુવનદિનેશ્વર ! હે ત્રણ જગતની વિજયીના પાલક ! હું મઢનારિ ! હે સ્વામિન્ ! હે શિવગતિગામિન ! મારા મનના મનેરથા પૂર્ણ કરી !
આ
શ્રીમતી મઢનાસુ દરીની સ્તુત્તિ સમજાય છે ? પ્રભુને કેવાં વિશેષણેાથી સ્તવ્યા ? આ સ્તુતિ બહુ જ અથ ગભીર ને ભાવમય છે. આવી આપત્તિ વખતે મિથ્યાદૃષ્ટિ, ધર્મને નહિ પામેલા આત્મા, કદાચ ઇશ્વરસ્તુતિ કરે તે પણ તે કેવી કરે? ‘તું સમં છે, કૃપાસિન્ધુ છે, ભતના તારક છે, ને હું તારી ભક્ત છું માટે આ દુઃખમાંથી ઉગાર!’–એમ જ ને? પણ શ્રીમતી મઠનાસુંદરી એમ કહેતી નથી. પ્રભુ પાસે દુ:ખને જ નાશ ઇચ્છવાના ન હેાય, પણ દુ:ખની જડના જ નાશ ઇચ્છવાના હાય. એટલે કે—ત્યાં તા સજન્ય સુખ કિવા દુઃખ બેઉના નાશ ઝ્હાય. જયવીયરાય' ના અથ યાદ છે ને? ત્યાં કેમ ખીજુ ન મૂક્યું? શ્રીમતી મઢનાસુંદરી પ્રભુને હે છે કે-માંતર વૈરી રૂપ કામ-ક્રોધાદિના જયમાં આપ શૂર છે! અજ્ઞાનોઁધકારના નાશ કરવા માટે આપ સૂર્ય છે: સયમને શીલની ઉજજવલ ક્રીડાયાળા છે : વિગેરે