Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨ વર્ષ૧૧ અંક-૧૩ | ૪ : તા. ૩-૧૧-૯૮ 8િ પિોષક ને વિરાગની શાષક એવી પણ વસ્તુ શ્રાવથી મગાય જ નહિ, તાં આવા પ્રશ્ન છ ન જ ઉદભવે. શ્રીમતી મઢનાસુંદરી પરમ શ્રાવિકા છે અને સાથે પરમ વિદુષી છે :
એની માગણી બીજી હોય? ના, એ આનાથી વિરૂદ્ધ બીજું કાંઈ ઈચ્છે જ નહિ અને
જો એવી છે છા ન હોય તો, ગર્ભિતપણે લોકેત્તર મિથ્યાત્વને સૂચવતો તમારે આ એ પ્રશ્ન જ ટકી શકતું નથી. છે આ, પાછા મૂળ વાત ઉપ૨. શ્રીમતી મઢનાસુંદરી અતિભક્તિભાવથી પુલક્તિ છે જ થયેલી હોતી છતી સ્તુતિ કરે છે. સ્તુતિ કરવામાં એ ચિત્તની એકાગ્રતાપૂર્વાક લીન થઈ ? જ થઈ ગઈ છે, એટલામાં તે ભગવંતના કઠમાંથી કુસુમમાલા, પ્રભુના હાથમાં રહેલ આ ફલ સાથે ઉછળી અને શ્રીમતી મઢનામુંઝરીના કહેવાથી ઉંબરાજે તે જ વખતે ફલ છે છે ગ્રહણ કર્યું અને આનંદિત થયું છે મન જેનું એવી શ્રીમતી મઢનાસુંદરીએ પોતે
માલા ગ્રહણ કરી. આ પછી વસ્તુસ્વરૂપને જાણનારી શ્રીમતી મઠનાસુંદરી કહે છે કે-“હે થે ૬ સ્વામિન્ ! હવે આપને દેહવ્યાધિ નાશ પામશે, કારણ કે -પ્રભુકૃપાવાળો આ સંગ બન્યો છે.”
(સભા આમ શાથી બન્યું? પ્રભુભૂતિને એ પ્રભાવ?) .
કાં તે આ કૃત્ય બીજા શાસનદેવનું હોય અને કાં તો અધિષ્ઠાયક દેવનું છું જ હોય ! આવી એક ચિતે થતી સ્તુતિથી સંતુષ્ટ થઈને, કે દેવે આ કહ્યું એમ જ છે હિં માનવાનું. સમ્યગદષ્ટિ દેવતાઓ પ્રસન્ન થાય ત્યારે આમ કરે છે. જો કે તેની ઇચ્છા છે કે દેવતાને પ્રસન્ન કરવાની- તુષ્ટ કરવાની હતી જ નહિ, પરંતુ પ્રભુભક્તિના અનુ
રાગી દેવ, પ્રભુભકિત કરનારને જોઈને તુષ્ટ થાય તે તદ્દન સ્વાભાવિક વસ્તુ છે. બાકી શું તે પ્રભુ પાર સિવાય વિરાગતા, બીજુ મગાય જ નહિતેમ ત્યાંથી કાંઈ મળે પણ છે નહિ ! ફલ તે સ્તુતિ કરનારાની ભાવનાથી મળે છે. કાંઈ પ્રભુ દેતા નથી. જ્યાં છે જ્યાં આવા પ્રસંગે આવે, ત્યાં ત્યાં તે અધિષ્ઠાયકદેવકૃત કે શાસનદેવ કૃત જ હોય,
પણુ તે પ્રભુભકિતના ગે જ થયેલ હોવાથી, ભાષામાં પ્રભુને જ પ્રસા, કહેવાય. છે. (પ્રશ્ન મૂર્તિનાં દર્શન કર્યો, હજી તે બેચાર કલેક બેવે છે, ત્યાં એટલામાં છે આ જ દેવ સંતુટ થયે?).
હા ! એમાં આશ્ચર્ય પણ શું ? જે મૂર્તિના દર્શનથી અંતમુહૂર્તમાં કેવલજ જ્ઞાન અને સિધપદની પ્રાપ્તિ પણ થાય, તે પછી આમાં શું ? આમાં કંઈ જ છે ૨ નવાઈ નથી અંતમુહૂર્તમાં પણ કેવળજ્ઞાન ન થાય એવી કેઈપણ ક્રિયા આ છે છે શાસનમાં નથી. દરેક ક્રિયાથી એમ થઈ શકે, પણ એને આધાર આરાધનાર ઉપર છે. તે