Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩–૧૧–૯૮ :
: : ૨૪૫ ૪ બધી સુંદર સામગ્રીવાળા શહેરમાં જ રહેતું હોય, તેના પ્રાત:કાળમાં ઉઠતાં શું શું છે જ કરવાના મનોરથ હોય ?
આ મનુષ્યજન્મની અને આ બધી સામગ્રીના યોગની મહત્તા સાનિઓએ જે . એ હેતુથી વર્ણવી છે તે હેતુ ખ્યાલમાં હોય અને એ હેતુને જ સિદ્ધ કરવા તરફનું છે આ લક્ષ્ય બની ગયું હોય, તે જ પ્રાત:કાળે ઉઠતાં મનોરથ શા શા હોય? અને, આજે શું તમારા મનોરથો ક્યા છે?
ન.એ ઇ વે હેતુ ખ્યાલમાં આવે એ હેતુને સિદ્ધ કરવા તરફનું લક્ષ્ય બની છે ઇ જાય. તે આજથી આપણે જે યાત્રાની શરૂઆત કરી છે, તે યાત્રા પૂરી થાય તે હું તે પહેલાં તે આ શહેરમાં નવો યુગ જન્મી જાય. આપણે બધા સૌથી પહેલા કોના ? આ
જેના છીએ, તેના દર્શનાકિની યાત્રાની આજથી શરૂઆત થઈ છે. રોજ સવારે તમે જ 2 ઉઠો ત્યારે તમને સૌથી પહેલાં એ વિચાર આવ જોઈએ કે–હું સૌથી પહેલે કેને? છે અને એ જ વખતે, તમારે આત્મા અવાજ આપે કે-સૌથી પહેલો હું શ્રી જિનેશ્વર છે
દેવનો ! તમને સવારે ઉઠતાં સૌથી પહેલાં શ્રી જિનેશ્વર ભગવાન યાદ આવે છે કે આ દિ બીજું કાંઈ યાઢ આવે છે? “નમે અરિહંતાણું એ જ પહેલું યાઢ આવે ને ? છે ઉઠતાં વેંત સૌથી પહેલો નમસ્કાર એમને કરો ને? તે, એ પરમ તારકેએ આ 8. જ મનુષ્યજન્મને શાનું ભાજન માન્યું છે? અને, આ ભજનમાં શું નહિ ભરવાનું છે * ઉપદેયું છે? એ સમજીને મારે મારા આવા ઉત્તમ ભોજનમાં શું શું ભરવાનું છે તે
અને અત્યારે આમાં શું શું ભરાએલું છે કે જેને કાઢવાનું છે, તે તમે નક્કી કર્યું છે છે ખરૂં? એ નકકી કર્યું હોય, તે તમને રોજ સવારે ઉઠતાં જે મનોરથ થાય, તે છે
એવા થાય કે-એ મને રથની સાધુઓને પણ પ્રશંસા કરવી પડે. થાય છે એ કઈ છે જ. મનોરથ? કે, બીજા બીજા જ મનોરથે થાય છે? ૨ મનુષ્યજન્મને પામી અનંતા સિદ્ધ થયા ને આપણે કેમ જન્મવું પડયું ?
આપને જે મનુષ્ય જન્મ મળે છે તે આપણા મહાપુણ્યથી મળે છે, એમાં છે છે શંકા જેવું કાંઈ નથી. પણ તમે એ વાત સમજે છે ખરા કે-આવા પણ ભવમાં જ - જીવને જન્મવું પડે તે તે જીવની પિતાની જ ભૂલથી જન્મવું પડે? ભૂલ નહિ તે જ
જન્મ નહિ એ તમે જાણે છે ખરા? આ પૂર્વેના ભવમાં મરણ પામ્યા પછી પાછું કે આપણે જન્મવું પડ્યું, એ આપણી કોઈ ને કઈ ભૂલનું જ ફળ છે. તે, એ શોધવું રે જ જોઈએ કે-અ પણે એવી કયી ભૂલ કરેલી, કે જેથી જમ્યા વિના આપણે છૂટક થયે છે જ નહિ. એ ભૂલને આપણે શોધવી જોઇએ અને શોધીને યાદ રાખવી જોઈએ.