Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૧ર :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક
છે દેવલોક મળે તે એની પછીના મનુષ્ય જન્મમાં અમને ભગવાને કહેલો આ સાધુધર્મ મળ્યા વિના રહે નહિ. શ્રી જિનને જે આ સેવક હોય, શ્રી જિનના સાધુઓને જે આવે સેવક હોય અને શ્રી જિનની આજ્ઞાને જે આવો સેવક હોય, તે માટે ભાગે તે મરીને દેવ જ થાય. દેવ જ થાય એમ નહિ, પણ દેવ થાય તેય વૈમાનિ દેવ થાય. અને ત્યાંથી રચવીને એ પ્રાયઃ મનુષ્યજન્મમાં જ આવે અને બાળપણમાં જ એ સાધુ
પણને પામે. શ્રી જિનની, શ્રી જિનના સાધુની અને શ્રી જિનની આજ્ઞાની સાચા જ ભાવે આરાધના કરવાના ભાવથી એ સંસ્કાર રૂઢ થઈ જાય છે, કે જે સંસ્કારના આ પ્રતાપે પછીના મનુષ્યજન્મમાં બાળપણમાં જ ભગવાને કહેલા સાધુધર્મની પ્રાપ્તિ થઈ
જવા પામે. ભેગકમને - પાપકમને સુરાની ઉપમા :
આ જન્મમાં તમે સાધુ બની શક્યા નથી અને અહીં મરતાં પહેલાં સાધુપણું જ પમાશે નહિં એમેય કદાચ તમને લાગતું હશે, પણ આ સાધુધર્મને પામવાની તમારી
ભાવના તે એટલી બધી પ્રબળ છે ને કે જેને લઈને તમને એમ થયા કરે છે કે – હવે ૨ પછી મને જ્યારે મનુષ્યજન્મ મળે, ત્યારે બાળ વયમાંથી જ મને સાધુધર્મની પ્રાપ્તિ છે થઈ જાય તે સારું ! કેમ કે - તમને ખબર છે કે-આ મનુષ્યજન્મ એ શાનું ભાજન છે ? પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું છે કે – આ મનુષ્યપણું એ રત્નત્રયીનું ભાજન છે. ઈતર અધ્યાત્મવાદી ગિઓએ પણ આ મનુષ્યદેહને ધર્માયતન કહ્યો છે પણ ભેગાયતન કહ્યો નથી.
આ મનુષ્યપણ એ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર રૂપ રત્નત્રયીનું ભાજન જ જ છે એથી આ દેહ ધર્મનું આયતન છે. આવા ભાજનને ઉપયોગ ભોગકર્મમાં રત બનીને રે છે પાપકર્મ ભરવા માટે થાય ખરે ? સોનાના ભાડમાં મદિરા ભરવા જેવું એ કામ છે. છે તમે મનુષ્યજન્મને પામીને, તમારા આ ભાજનમાં શું ભરવાને બંધ કરી રહ્યા છો ? આર્ય દેશાદિ સુંદર સામગ્રીએ સહિત તમને મનુષ્યજન્મ મળી ગયો છે અને તમારું જ પુણ્ય તો એટલું બધું મોટું કે – તમને જેન કુળ પમાડવા દ્વારા તમારા પુણ્ય શ્રી વીતરાગ દેવ સમક્ષ, એ પરમ તારકની આજ્ઞાને સાક્ષાત્કાર કરાવતા નિગ્રંથ ગુરૂએ જ સમક્ષ અને એ તારકની આજ્ઞા સાંભળવા-સમજવા મળે એવા ભેગમાં મૂકી દીધા છે. આ બધુ મળ્યું છે, પણ તમારી શી ક્રિયા ચાલુ છે? તમને એમ થાય છે ખરું કે“અમે અમારી જીંદગી પાંચેય ઇન્દ્રિયોના વિષયને શકિત ને સામગ્રી જેટલે મોગ કરવામાં જ ખચી નાખી છે ? મોટે ભાગે એવું જ બન્યું છે કે – તમે તમારી શક્તિ