Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૫૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક મૂર્તિમંત જિનાગમ રૂપ સાધુએ સારી રીતિએ શ્રી જિનાજ્ઞાનું પાલન કર. શકે, એ માટે એમને જે કાંઇ પણ અનુકૂળતા જોઇએ તે અનુકુળતાને પૂરી પાડવાને માટે અમારૂ મન પણ તૈયાર, અમારૂં તન પણ તૈયાર અને અમારૂ ધન પણ તૈયાર, વુ. તમારા મનમાં ખરૂં ને ? શ્રી જિનાજ્ઞાનુ` મૂર્તિમંત દર્શન કરાવનારા આ મહાત્મા એ મુક્તિની ફૂગ આર'ભી છે, એમ તમને લાગે ને ? એથી તમને એમ થાય ને કે-જે આ કૂચમાં જોડાય તે મહા ભાગ્યશાળી છે ? અત્યારે અમે આ કૂચમાં જોડાઇ શકીએ તેમ નથી, પણ આ મહાત્માએ આજવન શ્રી જિનાજ્ઞાનુ' પાલન કરી શકે એમાં વિઘ્ન ન આવે તે માટે અને વિઘ્ન આવે તેા તેને ટાળવાને માટે જે કાંઇ જરૂરી સામગ્રી હાય, તે સામગ્રીને પૂરી પાડવામાં જ અમારૂ ધ્યેય છે.'
એક અપેક્ષાએ તેા તમે અમારાં-સાધુસાધ્વીનાં મા ને બાપ પણ છે. છેકરાંના પાલન-પોષણની મા-બાપને કેટલી બધી ચિંતા હેાય ? એમાંય, છેકરૂ` કયાં બેઠુ છે ને જ્યાં સૂતુ છે ? એણે શુ' ખાધુ ને શુ' પીધું ? એણે શું પહેયુ છે ને એવુ છે ? એને કાંઇ તકલીફ છે કે નહિ ? અને તક્લીફ હેાય તે તે કેમ દૂર થાય ? તેમજ એને દવા વગેરેની જરૂર છે કે નહિ ? આવી બધી છેકરાંની ચિંતા ખાપ કરતાં પણ માને વધારે હાય. તમે જ્યારે સાધુ-સાધ્વીનાં મા-ખાપ બનવા માગતાં હૈ!, ત્યારે તમારે સાધુ-સાધ્વીની બધી જ ચિંતા કરવી પડે ને ? એટલે, સવારે ઊઠતાંની સાથે જ જેમ તમને શ્રી જિન યાઢ આવે અને શ્રી જિનની આજ્ઞા યાદ આવે, તેમ સાધુ-સાધ્વી પણ યાદ આવે જ ને? શ્રાવક અને શ્રાવિકા ઊઠયા પછીથી પ્રતિક્રમણ કરતાં હાય તા પ્રતિક્રમણ કરીને અને પ્રતિક્રમણ ન કરતાં હૈાય તે પ્રતિક્રમણ કર્યા વિના, પહેલાં શી જિનના ઢને પહેાંચે અને તે પછી તરત જ સાધુ-સાધ્વીના દર્શને પહેાંચે, તમે બધાં શ્રાવકશ્રાવિકા છે ને ? તા, તમે રાજ શ્રી જિનનું દશ ન કરીને સાધુ-સાધ્વીના ઢને જનારાં પણ ખરાં ને ? તમારામાંથી કેટલાંક રેાજ સવારે શ્રી જિન ને જતાં હશે ! અને શ્રી જિનનુ ઇન કરીને સાધુ- સાધ્વીના દર્શને જતાં હશે ? અહી બેઠેલાં શ્રાવક-શ્રાવિકા તા માટે ભાગે જતાં જ હશે, એમ માની લઉં ને ?
તમને સાધુ-સાધ્વીની ચિ'તા કેટલી બધી ?
તમે સાધુ-સાધ્વીની પાસે જઈને શી વિનંતી કરો છે ત્યાં ? તમને એ યાદ છે કે નહિ ? તમારી એ વિન તિ ઉપરથી તે લાગે કે–તમે સાધુ-સાધ્વીની ચિંતામાં એટલા બધા રહેા છે, કે જેનુ વર્ણન થઇ શકે નહિ. કારણ કે-એમની સેવામાં તમારી જે કેાઈ સામગ્રી ઉપચોગી થાય, તેમાં તમે તમને તમારા પુણ્યાયે મળેલી