Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- વર્ષ ૧૧, અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
.: ૨૫૧ ૭ જ સામગ્રીની સફળતા માની છે. શ્રાવક-શ્રાવિકાની મનેભાવના તો આવી જ હોય ને ? ? છે અને આવી મનોભાવના હોય, એટલે જ શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વીની સંયમયાત્રાની છે ૨. સાધનામાં જે કાંઈ જરૂરી હોય, તે જે પોતાની પાસે હોય, તે તેને સમર્પવાને તે છે તેયાર હોય. માટે તે એમની પાસે જઈને એમને વંદન કરતાં એ શું પૂછે અને ૨ જ શું કહે છે?
ઈરછકાર સુહરાઈ.... આપની રાત્રિ સુખપૂર્વક વીતી હશે, એમ પૂછે છે ને? તે છે 8 પછી, સુખ તપ શરીરનિરાબાધ સુખ સંયમયાત્રા નિર્વહ છો ? આ શું છે? છે આપની તપશ્ચર્યા સુખપૂર્વક થાય છે ને ? અને આપ આપના શરીરની નિરાધાધપણે જ. એ સંયમયાત્રાને સુખપૂર્વક નિર્વહ છો ને? તપ અને સંયમયાત્રામાં ઉજમાળ એવા ર. છે આપને પુણ્યદેહે, હે સ્વામિન્ ! શાતા છે ને? આ બધું પૂછીને વિનંતિ શી કરે છે? છે ૨ ભાત- પાણીને લાભ દેજે ! એટલે સાધુ-સાધ્વીનું તપ અને સંયમ શરીરની જ જ બાધા વિના સુખપૂર્વક પસાર થયે જાય છે, એ જાણવાની તમારી સૌથી પહેલી ઈચ્છા. 8 છે અને એ માટે એમને જરૂરી છે કે નિર્દોષ સામગ્રી, તે સામગ્રી તમારે ત્યાંથી લઈને જ તમને લાભ આપવાની તમારી વિનંતિ ! ભાત-પાણીની વિનંતિ એટલે માત્ર ભાત- છે પાણીની જ વિનંતિ એમ નહિ. ભાત-પાણીની વિનંતિમાં તે સંયમમાં જરૂરી બધું જ જ સમાય છે.
- તમે જે તપ અને સંયમની સાધના કરી રહ્યા છે, તે સાધના તમે નિરાબાધ છે પણ કરી શકે, નિર્વિદને કરી શકે. એ માટે અને તમારા તપ-સંયમની રક્ષા તથા છે અભિવૃદ્ધિ માટે અવસરે જે અમારા જીવનને ખપ પડી જાય તો તે દઈ દેવાની છે જ પણ અમારી તૈયારી છે, એવી એમાં કબૂલાત છે. અને જ્યાં સાધુ-સાધ્વીના શ્રી ,
જિનાજ્ઞારાધક જીવનની રક્ષા આદિ માટે જીવન દેવાની પણ તૈયારી હોય, ત્યાં જ & ધનાઝિકના કચય માટે તે કહેવાનું હોય જ નહિ ને? છે બાળવયે સાધુપણું પમાય એ સંસ્કાર :
મળ તે તમારે પણ ભગવાને કહેલા સાધુધર્મની જ આરાધના કરવી છે, પણ હજુ જ ૪ સુધી તમે એ ધર્મને સ્વીકાર કરી શક્યા નથી અને કદાચ એવુંય બને કે–આ જીવન ૨ જ પર્યત તમે એ ધર્મને સ્વીકારી શકે નહિ. પણ તમારે નિર્ણય તે એ જ છે ને કે- જ
અને આ જ મમાં એ ધર્મની એ ધર્મના પાલનરૂપ આરાધના ન પણ કરી શકીએ, જ છે તે પણ એ ધર્મને આરાધનારની એવી આરાધના કરીને અમે મરવાના છીએ કે–આ શ આ જન્મ પછી તે મનુષ્ય જન્મ મળે તે એ મનુષ્ય જન્મમાં અને આ જન્મ પછી જે છે