Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૨૪૯
૧ વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩–૧૧–૯૮ :
શ્રી જિનબિંબથી એને મંડિત બનાવ્યાં, તેનું કારણ એ જ કે-એક આમની જ આજ્ઞા જ દિ એવી છે, કે જે કઈ આમની આજ્ઞાનું પાલન કરતે રહે, તે મુક્તિને પામ્યા વિના જ 1 રહે નહિ. અત્યાર સુધીમાં જે અનંતા આત્માએ મુક્તિને પામ્યા છે, તે આમની આજ્ઞા ?
પાળી પાળીને જ મુકિતને પામ્યા છે અને જે કઈ મુક્તિ પામવાના છે તે પણ આમની કે આજ્ઞાને પાળી પાળીને જ મુકિત પામવાના છે. એટલે આમના દર્શનાઢિથી આમની 8 આજ્ઞાનું પાલન કરવાનું મન થાય, આમની આજ્ઞાનું પાલન કરવાનો ઉત્સાહ પ્રગટે. છે એ માટે જ તમારા પૂર્વજોએ આ મંદિરો બંધાવ્યાં છે ને બિંબ પધરાવ્યાં છે કે જ બીજા કે હેતુથી ? આ તારકેનું ઇર્શન કરતાં આ તારકેની આજ્ઞા તરફ આપણું જ યાન જાય ને? ત્યારે, આ તારકની આજ્ઞા શી છે? મૂર્તિમંત સાધુતા કહો કે શ્રી કે. | જિનાજ્ઞા કહે, એ બંને એક જ છે.
શ્રી જિનાજ્ઞા મુજબનું જ જીવન હોઈ શકે છે તે એક સાધુ મહાત્માનું જ છે * હોઈ શકે બીજાનું જીવન કેવળ શ્રી જિનાજ્ઞામય હોઈ શકે જ નહિ. એટલે, મૂર્તિથી
જેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવનું દર્શન થાય, તેમ સાધુથી શ્રી જિનની આજ્ઞાનું દર્શન ૬ છે થાય. સાધુ થઈને પણ કે શ્રી જિનની આજ્ઞામાં ન રહે, શ્રી જિનની આજ્ઞાને ૨
સમપિત ન રહે અને શ્રી જિનની આજ્ઞાની અપેક્ષા પણ ન રાખે, તે એ સાધુ છે ઇ વસ્તુતઃ શ્રી જિનને સાધુ કહેવાય ખરો? શ્રી જિનને સાધુ તે ગમે તેવા વાવ ટળમાં ?' છે પણ શ્રી જિનની આજ્ઞામાં સુસ્થિર રહેવું જોઈએ અને એની નજર શ્રી જિનાજ્ઞા તરફ ૦ છે જ રહેવી જોઈએ. એમ હોય તે જ એ સાધુને મૂર્તિમંત શ્રી જિનાજ્ઞા તરીકે પિછાની * શકાય. એવા સાધુને જોઈને, સાધુતાના અર્થી અથવા તે જિનાજ્ઞાના જ એક માત્ર ૬ પાલનને ઈરછનારા શ્રાવકોને થાય કે હજુ અમારો જન્મ એળે જઈ રહ્યું છે, છે છે કેમકે-શ્રી જિનાજ્ઞા મુજબનું અમારું વર્તન હોય તે તે નામ માત્રનું છે છે અને શ્રી જિને ન કહ્યું હોય એવું વર્તન ઘણું છે. શ્રી જિનાજ્ઞા જ મુજબનું વર્તન પામવાને માટે, અમારામાં જે ઉત્સાહ પ્રગટ જોઈએ, એ છે શકિ ને એ ઉત્સાહ અમારામાં પ્રગટે એ માટે, અમારે શ્રી જિનાજ્ઞાનું જે કઈ ૨
પાલન કરતા હોય, તેમની સાથે રહેવું જોઇએ, તેમની સેવામાં રહેવું જોઈએ અને છે તેમને સહાયક બનવું જોઈએ. કે સાધુ-સાધ્વીનાં મા-બાપ :
સુશ્રાવકેને સુસાધુએ મૂર્તિમંત શ્રી જિનગમ રૂપ લાગે. કેમ કે સુસાધુઓની છે પાસે શ્રી જિનાગમને અનુસરવા સિવાયની અને શ્રી જિનાગમને પ્રચાર કરવા સિવાઆ યની વાત હોય નહિ. એટલે એ મૂર્તિમંત શ્રી જિનાગમ રૂપ પણ કહેવાય. આવો