Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ ૨૪૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન-પૂજન કથા વિશેષાંક ? આ શહેરમાં વસનારનું પુણ્ય કેટલું બધું?
તમે લેકે જે વિચાર કરી અને સમજો તે તમે કમ પુણ્યશાલી નથી. આ જ દ શહેરમાં જન્મેલા અથવા તે આ શહેરમાં આવી વસેલાઓ ખરી રીતિ એ એવા 9. ૨ ભાગ્યશાલી છે કે અન્યત્ર જન્મેલાને અથવા તે પછી અન્યત્ર વસનારને એમ થાય કે- આ
જેટલા નસીબઢાર એ છે તેટલા નસીબદાર આપણે નથી. કારણ કે-આ શહેર આટલાં જ જ બધાં શ્રી જિનમંદિરોથી મંડિત છે. અને એ શ્રી જિનમંદિરોમાં પણ એક એકથી , ૨ ચડે એવાં ભવ્ય શ્રી જિનબિંબને ભાગ્યવંતેએ ગાદીનશીન કરેલાં છે. વળી આ ત્રિ ઇ શહેર પ્રાય: હંમેશને માટે જેનાચાર્યો આદિ મુનિ મહાત્માઓથી અલંકૃત રહે છે. છે જ અમુક લત્તાઓમાં તે પ્રાયઃ કેઈ પિળ એવી નહિ, કે જે પળમાં કે તેની નજદીકમાં જ ૨ ધર્મસ્થાન હોય નહિ. ઘણે ઠેકાણે તે શ્રી જિનમંદિરો પણ ખરાં અને ઉપાશ્રયાદિ ૬ ર ધર્મસ્થાને પણ ખરાં. એથી લગભગ બધેય પ્રાયઃ સાધુય મળે અને સાથીય મળે છે જ એમાં એવી પણ એકેય પિળ નહિ, કે જેમાં સાધર્મિક ભાઈ–બેનને સંવેગ મળે જ નહિ. ઉપરાંત, આ શહેરમાં પૂજા, મહાપૂજા અને યાત્રાદિકના આવા પ્રસંગો પણ ૨ વારંવાર પેદા થાય. પુત્રય વિના આવી સુંદર સામગ્રીને વેગ મળે નહિ. આટલું ૨ એ બધું પુણ્ય જેને મળ્યું હોય, એ પુણ્યના ગે જેને આવી ઉત્તમ સામગ્રી મળી છે જ હોય અને આવી ઉત્તમ સામગ્રીને વેગ થવાથી જેને નિરંતર શ્રી જિનદર્શન, શ્રી જ દિ જિનવંદન અને શ્રી જિનપૂજન કરવાને સુખ હોય તથા શ્રી જિનવાણીનું શ્રવણ જ ર કરવાને સુયોગ પણ જેને મળ્યું હોય, તેને ધર્મ આંખ સામે ન રહે એ બને છે જ ખરૂં? અને જો એ બનતું હોય, તે એનું પરિણામ શું? આટલા બધા પુણ્યના છે કે સ્વામી આત્માઓ પાસેથી તે, તેઓ એક પળને માટે પણ ધર્મને વિસરે નહિ, એવી જ દિ જે આશા રાખવામાં આવે, તે તે શું અસ્થાને ગણાય ? છે પ્રાતઃકાળે ઊઠતાં મનોરથ શો હોય? છે તમે મનુષ્યજન્મને તે પામ્યા છે, પણ તે સાથે તમે આવા સ્થાન પામ્યા છે 3 છો, તો તમને આ જન્મ દ્વારા શું પામી જવાની ઈચ્છા છે? રોજ તમે ઉછે. ત્યારે ૨ તમને આ જન્મમાં શું શું પામવાની ઇચ્છા થાય છે? અને એથી તમને જ શું શું ? ર કરવાનું મન થાય છે? છે આ પ્રશ્ન જે તમને એક એકને પૂછવામાં આવે, તે અમને લોકોને આવા જ
પ્રશ્નના જવાબમાં જે સાંભળવાનું મન હોય, તે મુજબને તમારા તરફથી ઉત્તર મળે તે છે ખરો ? મનુષ્યજન્મને જે પામ્યું હોય અને દેવ-ગુરૂ-ધર્મની આરાધનાની આટલી દિ