Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ
ધર્મીને મન સંસાર કે મોક્ષ : ૨
–પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. દિ
(૨૦૪૭, અમદાવાઢ-પાછીયાની પાળના પ્રવચનેમાંથી.)
આ રસાર રહેવા જેવો નથી, કેમકે, સંસાર દુ ખરૂપ, દુઃખફલક અને દુઃખા- જ . નુબંધી છે. મોક્ષ જ મેળવવા જેવો છે કે જ્યાં અનંત સુખ છે. આપણે બધાને જે ૨ ૬સુખ જોઈએ તે માક્ષમાં જ છે–આ વાત ખરી છે? જેટલા શ્રી અરિહંત પરમાત્મા ૨ મોક્ષે ગયા તેના કરતાં અસંખ્યાત ગુણા બીજા આત્માઓ મોક્ષે ગયા છે. તમારે બધાએ જ
બધાએ ક્યાં જવું છે? મોક્ષે જ જવું છે ને? મોક્ષની ઇચ્છા થાય છે? જેને મોક્ષે છે આ જવાની ઈચ્છા ન થાય તે શ્રી અરિહંત પરમાત્માનો સાચો ભકત પણ ન હોય
પ્ર. : આપ કહો છે માટે ઇચ્છા થાય છે. ઉ. : સાચું બોલજો. આ સંસારનું સુખ છોડવા જેવું છે તેમ લાગે છે ને ! ૨
દુનિયાનું સુખ જોઈએ તેને શું શું કરવું પડે ? તે સુખ માટે પૈસા જોઈએ તે છે જ પૈસા માટે શું શું કરે છે? જુઠું બોલો છો ચિરી કરો છે, બઢમાશી ય કરે છે, જે જ લોકોને ઠગો છો–તે આવા પાપ કરે તે બધા મરીને ક્યાં જાય?
સભા : આ વિચાર કેમ નહિ આવતું હોય?
ઉ. : આ વિચાર ન આવે તે ખરેખર માણસ નથી, જે જનાવર ધર્મ સમજે તેને પણ આ વિચાર આવે છે તે માણસ જેવા માણસને ન આવે તે તેના જેવા છે આ મૂરખ કેટલા ? ભગવાનના જે સાધુએ, સંસાર ભૂંડો કહે છે, તમે હા કહો છો તે કે છે તે સાચી વાત છે કે બનાવટી છે? સંસાર ભૂડ લાગે છે?
સભા : મહાપુરૂષે કહે છે માટે વાત સાચી હોય પણ અનુભવમાં નથી આવતી.
ઉ. : તે વાત સાચી હોય તો માનવા જેવી ખરી ને ? આ લેકમાં પણ જે છે જ જુઠા હોય, ચારતા હોય, બે ચોપડા રાખે તેની આબરૂ કેવી હોય?
સભા : બધા સરખા છે એટલે વધે નથી આવતું. બધા સરખા છે તે જ વેપાર કરે તે સમજીને કરો છો ને? તમે ગમે તેની સાથે વેપાર કરે? ગમે તેને ૨ છે માલ ધીરે? અહીં પણ જે જુઠ્ઠા બેલા છે, ચોરટા છે તેને વિશ્વાસ કઈ કરતું નથી, પણ
તેવાને તમે પણ કહો છો કે-મરીને ક્યાં જશે? પણ જાતને માટે વિચાર કરતા નથી. આ ઇ તમે તમારાં સંતાનોને શું શું ભણુ છે? તમે ય શું ભણ્યા છે ? તમે ધર્મનો ર કેટલે અભ્યાસ કર્યો છે? નવતત્વ કેટલાને આવડે છે?