SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ જ ધર્મીને મન સંસાર કે મોક્ષ : ૨ –પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. દિ (૨૦૪૭, અમદાવાઢ-પાછીયાની પાળના પ્રવચનેમાંથી.) આ રસાર રહેવા જેવો નથી, કેમકે, સંસાર દુ ખરૂપ, દુઃખફલક અને દુઃખા- જ . નુબંધી છે. મોક્ષ જ મેળવવા જેવો છે કે જ્યાં અનંત સુખ છે. આપણે બધાને જે ૨ ૬સુખ જોઈએ તે માક્ષમાં જ છે–આ વાત ખરી છે? જેટલા શ્રી અરિહંત પરમાત્મા ૨ મોક્ષે ગયા તેના કરતાં અસંખ્યાત ગુણા બીજા આત્માઓ મોક્ષે ગયા છે. તમારે બધાએ જ બધાએ ક્યાં જવું છે? મોક્ષે જ જવું છે ને? મોક્ષની ઇચ્છા થાય છે? જેને મોક્ષે છે આ જવાની ઈચ્છા ન થાય તે શ્રી અરિહંત પરમાત્માનો સાચો ભકત પણ ન હોય પ્ર. : આપ કહો છે માટે ઇચ્છા થાય છે. ઉ. : સાચું બોલજો. આ સંસારનું સુખ છોડવા જેવું છે તેમ લાગે છે ને ! ૨ દુનિયાનું સુખ જોઈએ તેને શું શું કરવું પડે ? તે સુખ માટે પૈસા જોઈએ તે છે જ પૈસા માટે શું શું કરે છે? જુઠું બોલો છો ચિરી કરો છે, બઢમાશી ય કરે છે, જે જ લોકોને ઠગો છો–તે આવા પાપ કરે તે બધા મરીને ક્યાં જાય? સભા : આ વિચાર કેમ નહિ આવતું હોય? ઉ. : આ વિચાર ન આવે તે ખરેખર માણસ નથી, જે જનાવર ધર્મ સમજે તેને પણ આ વિચાર આવે છે તે માણસ જેવા માણસને ન આવે તે તેના જેવા છે આ મૂરખ કેટલા ? ભગવાનના જે સાધુએ, સંસાર ભૂંડો કહે છે, તમે હા કહો છો તે કે છે તે સાચી વાત છે કે બનાવટી છે? સંસાર ભૂડ લાગે છે? સભા : મહાપુરૂષે કહે છે માટે વાત સાચી હોય પણ અનુભવમાં નથી આવતી. ઉ. : તે વાત સાચી હોય તો માનવા જેવી ખરી ને ? આ લેકમાં પણ જે છે જ જુઠા હોય, ચારતા હોય, બે ચોપડા રાખે તેની આબરૂ કેવી હોય? સભા : બધા સરખા છે એટલે વધે નથી આવતું. બધા સરખા છે તે જ વેપાર કરે તે સમજીને કરો છો ને? તમે ગમે તેની સાથે વેપાર કરે? ગમે તેને ૨ છે માલ ધીરે? અહીં પણ જે જુઠ્ઠા બેલા છે, ચોરટા છે તેને વિશ્વાસ કઈ કરતું નથી, પણ તેવાને તમે પણ કહો છો કે-મરીને ક્યાં જશે? પણ જાતને માટે વિચાર કરતા નથી. આ ઇ તમે તમારાં સંતાનોને શું શું ભણુ છે? તમે ય શું ભણ્યા છે ? તમે ધર્મનો ર કેટલે અભ્યાસ કર્યો છે? નવતત્વ કેટલાને આવડે છે?
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy