Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬ વર્ષ ૧૧ અંક ૧૧-૧૨ તા. ૨૭-૧૦-૯૮ :
: ૨૩૧ 'આ ભવની અશ્વર પીડા પામતા મૃગલાઓને છોડાવ્યા હયાભાવ અને ભદ્રિક છે પરિણામથી યુક્ત મનુષ્યગતિને બંધ કર્યો. છેવટે તેમણે દીક્ષા અંગીકાર કરી. ઉત્કૃષ્ટ ૨ જ તપશ્ચર્યા કરી. ચક્રવર્તીની પાવીને યોગ્ય કર્મ ઉપાર્જન કર્યું છેલે અણસણ કરી શુભ છે જ ભાવનામાં છેલ્લો શ્વાસ મૂકો.
૨૩ મે ભવ : અપરસિંહમાં ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળા પ્રિયમિત્રા નામના ચક્રવર્તી થયા.
૨૪ મે ભવ ઃ શુક્ર દેવલોકમાં સાર સાગરોપમનું આયુષ્યવાળા દેવતા થયા.
૨૫ મે ભવ : ભરત ખંડમાં છત્રા નામની નગરીને વિષે પચીસ લાખ પૂર્વના આયુષ્યવાળા નર નામે રાજા થયા.
આ ભવમાં વીસ લાખ વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું ત્યારબાદ રાજ્ય ત્યજી હું પટલાચાર્ય પાસે સંયમ અંગીકાર કર્યું તેમાં અગીયાર લાખ એંશી હજાર ને સે જ ર પીસતાલીસ માપવાસ કરી વીસ સ્થાનક તપની આરાધના કરી સવી છવ કરૂં ? જ શાસન રસીની ઉત્કૃષ્ટ ભાવના ભાવતાં શ્રી તીર્થંકર નામકર્મને બંધ પાડ માને છે છે. ૬૦ દિવસનું અનશન કર્યું. ૬. ૨૬ મે ભવ : પ્રાણત નામના ઇશમાં દેવલોકમાં આવેલા પુત્તર નામના છે વિમાનમાં ઉપપતિ નામની શયામાં વિસ સાગરોપમના આયુષવાળા દેવ થયા. આ
ર૭ મે ભવ : ત્રિશલાનંદના સિદ્ધાર્થ રાજાના પુત્ર અને ચરમ તીર્થપતિ તરીકે ઉત્પન્ન થયા. કે ગર્ભારણ માત-પિતાની અનુપમ ભક્તિ, જ્ઞાની હોવા છતાં પાઠશાળા ગમન ૨ દેવની પરિક્ષા, અનેક ઉપસર્ગોમાં દૌર્ય, બાંતર વર્ષનું આયુષ્ય ભેગવી સર્વ ઘાતિ ૨ છે અને અઘાતિ કર્મો ક્ષય કરી અનંત અવ્યાબાધ, અવિચલ એવા સિદ્ધપઢને પ્રાપ્ત કર્યું. )
અંતિમ ભવમાં જે રૂદ્ધિ પ્રભુ વીરે પ્રાપ્ત કરી તે રૂદ્ધિ ભોગવવા આપણે સૌ જ આ ઉદ્યમશીલ બનીએ એજ એક સઢાની ભાવના
• વાસંતી રાધનપુર