Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી સમેત શીખરજી તીર્થ સલાહકાર
સમિતિની થયેલ રચના...!
પટણાની વઢ અઢાલતની રાંચી બેન્ચ શ્રી સમેતશીખરજીના દેરાસરાના સંચા- છે જ લન અને રક્ષણ માટે દિગંબર જૈન અને શ્વેતાંબર જૈનેના તથા સરકારના પ્રતિનિછે ધિઓની બનેલી એક સમિતિ રચવા માટે બિહાર રાજ્યને આદેશ આપ્યો હતે.
તાંબર જેનેએ સર્વોચ્ચ અદાલતમાં બિહાર રાજ્ય સરકારની આવી સમિતિ છે મંજુર નથી એવી લીવ પીટીશન કરી હતી. સુપ્રિમ કોર્ટે તાંબરોની એ અરજી કાઢી જ નાખી હતી. એ પછી દિગંબર જેનેએ તા. ૩–૭–૧૯૯૮ ના પટણાની વડી અદાલતદ ની રાંચી બેચ સમક્ષ સમિતિની રચના નહી કરીને અઢાલતનો તિરસ્કાર કર્યો હોવાને છે આક્ષેપ કરતી અરજી કરી સમિતિ રચવા દબાણ કર્યું હતું.
શ્રી સમેત શીખરજી તીર્થ શ્વેતાંબર જૈનોનું હાઈ બિહાર સરકાર આવી જ ૬ સમિતિ બનાવી શકતી નથી એવું આવેદન અગાઉ આપેલ હોવા છતાં દિગંબર સમાજદ ના આગ્રહથી તા. ૨૨-૭–૯૮ ના બિહાર સરકારે શ્રી સમેત શીખરજી તીર્થ માટે છે “પારસનાથ હિલ સલાહકાર સમિતિ બનાવી છે. તેની માહિતી શ્રી પ્રકાશભાઈ ઝવેરીએ કે “સમકાલીન”નિક પત્રને આપેલી, તે તા. ૨૭–૭-૯૮ ના સમકાલીનમાં પ્રસિદ્ધ થયેલા ઇ છે. તે નીચે મુજબ છે... ર બિહાર સરકારે ગઈ ૨૨ જુલાઈએ પારસનાથ હિલ સલાહકાર સમિતિની રાજ્ય
ના મહેસુલ સચિવના વડપણ હેઠળ રચના કરવાનો નિર્ણય કર્યો હોવા છતાં એ અંગે તે જરૂરી સરકારી જાહેરનામું હજુ બહાર પાડવામાં આવ્યું નથી એટલે બિહાર હાઈ 8 કોર્ટની ખંડપીઠના આદેશ મુજબ પવિત્ર સમેત શિખરજીનો વહીવટ હજુ છે. જ આણંદજી કલ્યાણજી પેઢી હસ્તક જ છે. આ સર્વોચ્ચ અદાલતે ઉક્ત સંદર્ભમાં શ્વેતાંબરોની અરજી અંગે કઈ દરમિયાનગીરી જ
કરવાનો નન્નો ભણી દીધા પછી શ્વેતાંબર અને દિગંબર ઉપરાંત સરકારના પ્રતિનિ ? હું ધિઓની સંયુક્ત સમિતિને સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો. છે તાંબરોનું કહેવું છે કે પોણા દસ મહિના સુધી બિહાર સરકારે આ સમિતિ ૨. એ સંભે કેઈ નિર્ણય કર્યો નહી અને અદાલતમાં અપીલને આદેશ આવે નહીં ત્યાં સુધી છે 6 જ આ સમિતિ અસ્તિત્વમાં રહેવાનો હોવાથી તાંબરોને સંતોષ છે અને તાં૨ બરના નામે આણંદજી કલ્યાણજી પેઢીએ સૂચવેલાં તે સઘળાં નામે સ્વીકારાયા છે. જ છે એમ તીર્થરક્ષા ટ્રસ્ટના એકઝીક્યુટીવ ડીરેકટર શ્રી પ્રકાશભાઈ ઝવેરીએ જણાવેલ છે. તે