Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે જે ખોટું ના લગાડતા હે ને...
' –ભદ્રંભદ્ર આ કેવું ભે ખાલી નવાંગ ગુરૂપૂજન જ ના કરાય.
માટુંગાના એક સામા પક્ષના મુરબ્બીશ્રી મને મળ્યા. મને કહે કે-“ખેટું જનું છે ગજ કરી નાંખ્યું.' મેં કીધું-સાચી વાત છે. (મેં આપણુ એંગલથી વિચાર્યું. જ્યારે ? તે ભાઈએ તેમના જ એંગલથી વિચાર્યું.) પછી કહે કે
જરા જતુ કર્યું હતું તે શું બગડી જવાનું હતું?” મેં કીધું –બરાબર છે તમારી વાત. તે કહે--આવું કશું કરવાની જરૂર જ ન'તી. મેં કીધું –બિલકુલ સાચી વાત છે તમારી. , તે કહે--ખોટે ખોટા જૈન સંઘને પૈસાના પાણી કરાવ્યા. મેં કીધું–તમે તદ્દન સાચું જ કહે છે. તે કહે-જે મેં કીધેલી બધી વાત બરાબર જ છે તો પછી ઝગડે રહે છે જ કં? મેં કીધું–કયાં છે જ પણ? આપણે બે વચ્ચે ઝગડે છે ક્યાંય ? તે કહે–તમે લોકે યાર નવાંગ ગુરૂપૂજનને આગ્રહ છોડી દો.
મેં કી–અમે રાખ્યો જ નથી. અમે તે ગુરૂ ભગવંતનું નવાંગ ગુરૂપૂજન છે તીર્થકરની જેમ જ થવું જોવે એટલું માનીએ છીએ અને મનાવવા પ્રયત્ન કરીએ છીએ છે અને ગુરૂનું નવાંગ પૂજન ન જ થાય એવો આગ્રહ તમે પણ છોડી દે. '
તે કહે–અરે ! ખુદ ભગવાન કે જેનું નવાંગ પૂજન કરી શકવાની પૂરેપૂરી છૂટ છે ત્યાં પણ બધા ભગવાનનું નવાંગ પૂજન નથી કરતાં પણ ત્યાં એમ નથી માનતા કે જ નવાંગ પૂજન ન જ થાય. તેમ ગુરૂ મહારાજ માટે પણ માનવું જ જોઈએ. નવાંગ % જ ગુરૂપૂજન ન કરીએ તે અલગ વાત છે પણ “ન જ થાય” આ એકાંત માનવે જરા છે વધારે પડતે છે. જડતા છે, એક જાતની.
મેં કીધું–તમારી જેવું જ બધા વિચારે તે ઝઘડા નાબૂઢ થઈને જ રહે. પણ છે તમારી જેવા સમજદાર કેટલા ભાઈ?
તેમણે પૂછ્યું-નવાંગ ગુરૂપુજનની ના પાડનારા ને શું કામ પાડે છે? જ ટિ મેં કીધું—એ તે એમને ય ખબર નથી. કેમકે જે ગુરૂ ભગવંતનું નવાંગ છે છે પૂજન ન થાય તે અક્ષત-ફળ–ને વેદ્ય પૂજન કરાય? ગહુલી શું કરવા કઢાય છે? બેન્ડ
વાજા સાથે વાજતે-ગાજતે જવાય? એ તે બધું પાછું સ્વીકારવાની તેમને મજા આવે ? ૬ છે. એક પકડયું કે ભઈ નવાંગ ગુરૂપૂજન ન થાય એટલે ન થાય પણ કેમ ના થાય?