Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે.
વર્ષ ૧૧ અંક ૧૧-૧૨ તા. ૨૭-૧૦-૯૮ :
: ૨૨૩
જ
બધા પૈસાવાળા મરી–મરીને બીચારા જશે કયાં? જેની ભગવાને ના પાડી તેવા મોટા જ ૨ મોટા પાપના ધંધા કરે તેવાની જેને ઢયા ન આવે તેના હાથમાં આ એ પણ શોભે ? છે નહિ. પૈસાવા ને જોઈ રાજી થાય તે ભગવાનને સાધુ પગ નથી. આજના પૈસાવાળાની જ 3 આબરૂ કેવી ? અનીતિઓર, લોકેનું લોહી પીનારા છે ને ? તમે પણ બે ચોપડા છે જ રાખો છો ને ? તમારી પાસે કેટલા પૈસા છે તે બોલી શકે ખરા? કેમ ન બોલી શકો? ઇ ઈ તમે જે કમાયા તે કહેવામાં હરકત શું છે? તે કેમ કહેતા નથી ?
સભા આજે તે ધર્મમાં ય બધે બે નંબરના પૈસા વપરાય છે,
ઉ. : આ અમારી ય ફજેતી છે ને? ભગવાને ના પાડી છે કે, અન્યાયનો પૈસે ૨ ધર્મના કામમાં વપરાય નહિ. મજેથી વાપરનારાઓએ તે આબરૂ બગાડી છે.
સભા : આજે તે બોલી બોલાય તેમાંય ચાલીસ અને સાંઈઠ ટકા જેવું હોય છે. ઉ. : બા તમે કોને પૂછીને નક્કી કર્યું? તમારે માથે કઈ ગુરૂ છે કે નહિ ? ૨
આજે મોટે ભાગે તમારા પૈસે ખોટે છે. ખોટે પેસે મેળવી, નામના માટે જ છે વાપરનારની ગતિ કઈ થાય ? બેલી પણ કેમ બેલો છે ? પૈસાનો સદુપયોગ કરવા જ છે કે નામના કરવા? નામના કરવા જ બોલી બોલે તે કઈ ગતિમાં જાય? ભગવાને ના પાડી છે છે કે-નામના માટે પ્રાન થાય નહિ. લક્ષમીના મેહથી છૂટવા માટે દાન કરવાનું છે. એ
પ્ર. : લક્ષમી તે દેવી છે કે ડાકણ ' ઉ. : ડાકણ લક્ષમીને દેવી માનીને તેની પૂઠે ફરી ફરીને તમે સત્યાનાશ કાઢ્યું છે. દર
લક્ષમી હોય તે દેવ અને જેની પાસે લકમી નહિ તે ભિખારી. આવી તમારી ? ક માન્યતા છે. તો પુણીયા શ્રાવકને કે માનશો? જે નિયમ કરે કે હવે મારે મૂડી છે ૯ વધારવી નથી તે તેને શ્રાવક કહેશો કે શું કહેશે?
સભા : પુણીયાને તે એક જ દાખલો છે ને?
ઉ. : નવા દાખલા થોડા હોય. ભગવાનને ભગત તે જ, જે આ સંસારને રહેવા છે જે ન માને, વહેલામાં વહેલો મોક્ષ જ મેળવવા જેવો છે તેમ માને, અને મનુષ્ય છે જન્મમાં સાધુપણું જ લેવા જેવું છે તેમ માને.
પ્ર. ? ભૂતકાળના પુત્રયથી સંસાર સારે છે, પરલોક ખરાબ થશે તેમ જ લાગતું નથી.
ઉ. : “પાપ કરી પૈસો મેળવે, ખૂબ ખૂબ મોજમજાદિ કરે અને ભૂંડું નહિ ? થવાનું–આમ જે બેલે તે ગાઢ મિથ્યાષ્ટિ છે, ધર્મ પામવા નાલાયક છે, મંઢિરમાં છે 8 પિસવા ય લાયક પણ નથી.