SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે ખોટું ના લગાડતા હે ને... ' –ભદ્રંભદ્ર આ કેવું ભે ખાલી નવાંગ ગુરૂપૂજન જ ના કરાય. માટુંગાના એક સામા પક્ષના મુરબ્બીશ્રી મને મળ્યા. મને કહે કે-“ખેટું જનું છે ગજ કરી નાંખ્યું.' મેં કીધું-સાચી વાત છે. (મેં આપણુ એંગલથી વિચાર્યું. જ્યારે ? તે ભાઈએ તેમના જ એંગલથી વિચાર્યું.) પછી કહે કે જરા જતુ કર્યું હતું તે શું બગડી જવાનું હતું?” મેં કીધું –બરાબર છે તમારી વાત. તે કહે--આવું કશું કરવાની જરૂર જ ન'તી. મેં કીધું –બિલકુલ સાચી વાત છે તમારી. , તે કહે--ખોટે ખોટા જૈન સંઘને પૈસાના પાણી કરાવ્યા. મેં કીધું–તમે તદ્દન સાચું જ કહે છે. તે કહે-જે મેં કીધેલી બધી વાત બરાબર જ છે તો પછી ઝગડે રહે છે જ કં? મેં કીધું–કયાં છે જ પણ? આપણે બે વચ્ચે ઝગડે છે ક્યાંય ? તે કહે–તમે લોકે યાર નવાંગ ગુરૂપૂજનને આગ્રહ છોડી દો. મેં કી–અમે રાખ્યો જ નથી. અમે તે ગુરૂ ભગવંતનું નવાંગ ગુરૂપૂજન છે તીર્થકરની જેમ જ થવું જોવે એટલું માનીએ છીએ અને મનાવવા પ્રયત્ન કરીએ છીએ છે અને ગુરૂનું નવાંગ પૂજન ન જ થાય એવો આગ્રહ તમે પણ છોડી દે. ' તે કહે–અરે ! ખુદ ભગવાન કે જેનું નવાંગ પૂજન કરી શકવાની પૂરેપૂરી છૂટ છે ત્યાં પણ બધા ભગવાનનું નવાંગ પૂજન નથી કરતાં પણ ત્યાં એમ નથી માનતા કે જ નવાંગ પૂજન ન જ થાય. તેમ ગુરૂ મહારાજ માટે પણ માનવું જ જોઈએ. નવાંગ % જ ગુરૂપૂજન ન કરીએ તે અલગ વાત છે પણ “ન જ થાય” આ એકાંત માનવે જરા છે વધારે પડતે છે. જડતા છે, એક જાતની. મેં કીધું–તમારી જેવું જ બધા વિચારે તે ઝઘડા નાબૂઢ થઈને જ રહે. પણ છે તમારી જેવા સમજદાર કેટલા ભાઈ? તેમણે પૂછ્યું-નવાંગ ગુરૂપુજનની ના પાડનારા ને શું કામ પાડે છે? જ ટિ મેં કીધું—એ તે એમને ય ખબર નથી. કેમકે જે ગુરૂ ભગવંતનું નવાંગ છે છે પૂજન ન થાય તે અક્ષત-ફળ–ને વેદ્ય પૂજન કરાય? ગહુલી શું કરવા કઢાય છે? બેન્ડ વાજા સાથે વાજતે-ગાજતે જવાય? એ તે બધું પાછું સ્વીકારવાની તેમને મજા આવે ? ૬ છે. એક પકડયું કે ભઈ નવાંગ ગુરૂપૂજન ન થાય એટલે ન થાય પણ કેમ ના થાય?
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy