________________
શ્રી જૈન શાસન (અઠવાડીક)
પ્ર. : પહેલાં સારા વ્યવહારથી જગત ચાલતુ હતુ. આજે પૈસાથી વ્યવહાર ચાલે છે તેા શું કરવું ?
૨૨૪ :
x
ઉ. : તેા સાચા માર્ગે પાછા આવી જવું. પૈસાને લેાભ એવા વળગ્યા છે, અને પૈસાને જ સારા માન્યા છે તેનુ' આ પરિણામ છે. પૈસા તેા દુર્ગતિમાં લઈ જાય તેવા છે. આઠમી સારા હાય તા હજી સદ્ગતિમાં જાય. બાકી તા આજે પૈસા વધે છે તેમ તેમ પાપ જ વધે છે. આજે વધારે મેાટા મેાટા પાપના ધંધા કાણ કરે છે ?
મારી તેા ભલામણ છે કે, વ્યાખ્યાન સાંભળેા છે તેા તેની વાતા ખરાખર સમળે. સમજી સમજીને અમલ કરશેા તેા ભલુ થશે. દેખાવના ધમ કામ નહિ આવે. મરતી વખતે સાચા ધર્માં જ રક્ષણ આપશે. બાકી તા નરકાઢિ દુર્ગં`તિ એઠી છે. મરીને ક્યાં જવું છે ? મરવાનું તેા છે ને ?
પ્ર. : ખબર પડી જાય તેા વહેલા સુધરી જઇએ.
ઉં. : ભગવાન હી ગયા છે કે, આમ આમ કરે તે નરકમાં જાય, આમ આમ કરે તે તિય ́ચમાં જાય, આમ આમ કરે તે દેવમાં જાય, આવુ' આવું કરે તે મનુષ્યમાં જાય અને આમ કરે તે મેાક્ષમાં જાય, પણ ભગવાનનુ` કહેલ સમજવું નથી તેની જ ઉપાધિ છે ને ? ભગવાન શુ કહી ગયા છે, ભગવાનની આજ્ઞા મુજબ ચ.લતા સાધુએ શું કહે છે અને ભગવાનના ધર્મ પણ શું કહે છે–તેની ચિ'તા કરો છે ? તમે બધા પૈસા મેળવવા શું શું કરે છે ? તેમ ધર્મ શા માટે કરી છે ?
પ્ર. : સુખી થવા માટે.
ઉં. : સ'સારમાં કે સાચા સુખી થવા માટે? સાચુ. સુખ જોઇએ છે કે બનાવટી સુખ જોઇએ છે?
પ્ર. : કલ્ચરના ચળકાટ વધારે હેાય છે.
ઉ. : આટલી ખબર છે તેા નક્કી કરો કે ખાટી વસ્તુ માનવી નહિ.
પ્ર. : અંજાઇ જવાય છે.
r
ઉ. : તે ખામી છે, ભૂલ છે. તે સુધરશે નહિ તા દુર્ગતિમાં જવું પડશે.
પ્ર. : ગરીબાઇ ટળે તા ધની પ્રભાવના થાય ને ?
ઉ. : તેમ કાણે કહ્યું ? ગરીબ, શ્રીમત થયા પછી ધર્મ થી દૂર થયેલા મે જોયા છે.
ગરીબ શ્રાવકા હજી સારા છે. પણ પૈસાવાળા ભૂંડામાં ભૂંડા છે.
( ક્રમશઃ )