________________
૨૨૬ ;
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે છે એ કંઈ જાણવા કરવાની જરૂર નથી લાગતી. અને પાછું “નવાંગ ગુરૂપૂજન છે તે છે. છે શાસ્ત્રીય જ એવું એજ લકે કહે છે અને કરાય નહિ એવું પણ કહે છે. તે આ તે કહે–સાધર્મિકને કંકુથી ચાંલો કરાય, ચિખા ચડાય, દૂધથી પગ ઘવાય, જ
ફુલમાળા પહેરાવાય, શાલ ઓઢાડાય, રૂપ નાણું અપાય, અને તે જ સાધર્મિકના , રિ ગુરૂનું નવાંગ પૂજન ન થાય. આવું જો કે હવેથી મને અતડું અતડું લાગવા માંડયું જ છે. મારી જેમ બધાએ હવે નવેસરથી વિચારણા કરવાની જરૂર ઉભી થઈ ગઈ છે.
મેં કીધું–અરે ! ભાઈ આપણે સંસારમાં ટીચરનું બહુમાન કરીએ તિલક શું કરીએ ત્યાં વાંધો નહિ અને ગુરૂનું નવાંગ પૂ. કરવામાં વધે એવું છે એમનું.
તે કહે–પણ તે લોકે ગુરૂપૂ. કરનારને વાસક્ષેપ શી રીતે નાંખે છે? મેં કહ્યું-એ લેકે જ્ઞાનની પૂજા કરાવે છે. ગુરૂપૂ. કરવા નથી દેત. તેણે પૂછયું–તે આ તો દેવદ્રવ્યનું ચોકખું નુકશાન જ થયું ને ?
મેં કીધુ–સવાલ જ નથી. જ્ઞાનપૂ. કરાવવું એટલે તે રકમને પ્યાર દેવદ્રવ્યને જ સિકકે લાગતું હતું તે ન લાગ્યો. અને હવે જ્ઞાનખાતાને લાગ્યું. હા કે પિતાની જ અગ્યતા સમજીને ગુરૂપૂજા કરવા ન દે તે તેને આ દેષ ને લાગે હો પાછા જે પણ જે ભઈ! ટુંકમાં તમે જે રીતે “ગુરૂપૂ. નવાંગ હોય તે પણ માનવામાં કશે બાધ નથી આવું માનવા લાગ્યા તેમ બધાએ માનવું જોઈએ અને વડિલ મૂળ વાત કહું - ર એ લકે સંમેલનવાળાએ એકતા અને સમાધાનની વાત કરનારા છે. તેમને આ રીતે ઝઘડા કરવા શોભાસ્પદ ને કેવાય. તેમણે તે સંકુચિતતા દૂર કરીને મનમાં જામ થઈ ગયેલા ટ્રાફિકને દૂર કરી વિશાળ બનવું જોઈએ. તુચ્છ વિચારવાળા નહિ રહેવું જોઈએ. બીજા લેકે શું કરે છે? તે જોવાની જરૂર જ ન હોવી જોઈએ.
- “સીતાદેવીના શીયળ સામે રાવણે ખતરો ઉભું કરેલો હતો અને ગીતાદેવી શીયલ છે 6 રક્ષા માટે મકકમ હતા તે શું તેમને આપણે કઢાગ્રહી કહેવાય કંઈ? અને રાવણને છે ૨ મકકમ છેડે ગણાય? રાવણને તે કઢાગ્રહી–જિદ્દી ગણાય સીતાદેવીને નહિ.” આવી વાતો . છે તે એ લેકે જ કરે છે ને કેમ જાણે આ એક નવાં ગુરૂપૂ.માં જ શું આભ તૂટી પડયું છે. જ છે તે તેને ગુસ્સો કરવા માંડે છે તે જ સમજાતું નથી. સમાધાનવાદીએ તે કેટલી જ
બધી સમતા રાખવી જોઈએ. ઝગડાને ને એમને તે બારમે ચંદરમાં હવે જે ઇએ. જ છે એને બઢલે આ તે ઝગડવા દડે પછી ક્યાંથી થાય એક્તા એક્તા માટે ગમે તેટલા આ આંબેલ કર્યા કરેને તમે. એકતા થવાની જ નથી. કેમકે એક્તાનો હાર્દ ખબર નથી ને જ જ એ લોકોને એટલે હાં . બીજુ કંઇ નહિ. આપણે તે ઇચ્છીએ કે ભગવાન એમને જ ત્ર પણ બુદ્ધિ આપે.