SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ છે. બેધકથા : .: સમ્યગ્દષ્ટિની મનોદશા : – પુ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. આ ૪૦૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ર શ્રી દંન શાસનમાં સમ્યકત્વ ગુણને ઘણે ઘણો મહિમા ગાવામાં આવ્યો છે. ૨ જ સમ્યકત્વ વિનાની બધી ધર્મકરણી છાર પર લીંપણ અને આકાશમાં ચિતરામણ જેવી જ 6 કહી છે. “શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર માં પણ કહ્યું કે - “જીતી લીધું છે ચિંતામણિ અને કઃપવૃક્ષનો મહિમા જેણે એવો સમ્યગ્દર્શન ગુણ જેણે પ્રાપ્ત કર્યો છે તે આત્માએ ૪ વિના વિદને અલ્પકાળમાં અજરામરસ્થાન – મોક્ષપદને પ્રાપ્ત કરે છે” આવા સમ્યકત્વ આ ગુણની બાબત માં આજે તો જે ઉપેક્ષા સેવાય છે તેનું વર્ણન ન થાય. નિર્વાણનું 2. અવંધ્ય બીજ, સચળાય ધર્મોનું મૂળ સમ્યકત્વ છે તે પ્રાપ્ત થયા પછી “અરિહંતો છે જ મહ દેવા” બેલે તે બરાબર છે. મિથ્યાત્વ મેહનીય કર્મનો ક્ષય - ઉપશમ કે ક્ષયે પશમ ૨ થયા પછી, પિશમાઠિ લીગ વડે જણા આત્માનો જે શુભ પરિણામ તેનું નામ જ સમ્યકત્વ છે, આ ગુણ જેને પ્રાપ્ત થયો તેને સંસાર અ૮૫ થયો. સુવિહિત શિરોમણિ જ પૂજ્ય પાઠ આ ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ ગુણનો મહિમા વર્ણવતા છે એ ત્યાં સુધી ફરમાવ્યું કે, અપેક્ષાએ કેવલજ્ઞાન અને સમ્યકત્વગુણ સમાન છે. જેમ જે આમા જે લ વમાં કેવલજ્ઞાન પામે તે જ ભવમાં મોક્ષે જાય, તેમ જે આમ સમ્યકત્વ વિ ગુણને પ્રાપ્ત કરનાર બજે તેને સંસાર અ૯૫ અને પરિમિત થઈ ગયો. તેથી જ આપણે ત્યાં શ્રી તીર્થંકર પરમાત્માના ની ગણત્રી પણ તેમને જ આતમાં સભ્ય ત્વને પામે ત્યારથી ગણાય છે. જે આત્મા આ ગુણનો સ્વામી બન્યા તેની D. આ મનોદશા બઢ લાઈ જાય. પુયોગે તેને જે કાંઈ સંસારની સારામાં સારી સુખ સામગ્રી : જે મળે તે બધાનો શાસનને માટે જ ઉપયોગ કરવાનું મન થાય. શાસ્ત્રકારો તે ત્યાં સુધી સમજાવે છે કે, સમકિતીની બધી મિલકત તે શાસનની મૂડી છે. આ જ વાત પર આપણા સૌના આસને પકારી, જેમના શાસનમાં આપણે સૌ આરાધના કરી રહ્યા છીએ આ તે વર્તમાન શાસનના અધિપતિ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા, છે જે નયસારન ભવમાં સમ્યકત્વ પામ્યા તે પરથી સારી રીતના સમજી શકાય છે. જ નયસ રને અટવીમાં મહામુનિઓને સુયોગ થયો. તેમના પ્રતાપે મિથ્યાત્વની ૨ ભયંકરતા, સમ્યકત્વની સુંઢરતા અને મોક્ષની મનહરતા જાણી, સમ્યકત્વ ગુણને પામ્યા. છે જે નયસાર મુનિઓને માર્ગ બતાવવા આવેલા, તે જ નયસાર સમ્યકત્વ પામ્યા પછી છે મુનિઓને પે તાને ગામ પધારવા વિનંતિ કરે છે અને મારી પાસે જે કાંઈ સારભૂત
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy