________________
- ૨૨૮ :
' : શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે સામગ્રી છે તે બધી જ આપના ચરણે ધરવી છે તેમ કહે છે. એટલું જ નહિ મારું છે જીવન પણ આપને આધીન છે. ખરેખર આ સમ્યકત્વ ગુણને કેવો અદભૂત મહિમા છે , છે કે જેને ધારક આત્માને પિતાનું સઘળું ય સમકિત દાતા સદગુરૂને ચરણે ધરવાનું મન છે ત્ર થાય છે. આવી દશા જે આજે પેઢા થાય સાચી ઉઢારતા અને ધર્મભાવના જાગે તે જ
આ કાળમાં ય શાસનને જયજયકાર થઈ જાય. મુનિએ તેને એક જ વાત સમજાવે છે. છે કે – હે ભદ્ર ! તને જે આ ધર્મ આપે તેનું જીવની જેમ જતન - પાલન કરજે. ) સંસારના ક્ષણિક અને વિનશ્વર સુખ ખાતર આના પાલનમાં પ્રમાદ કરીશ નહિ ! જ
ખરેખર શાસ્ત્રકારોએ “આચાર તે પ્રથમ મૂર્તિમંત કહ્યો તે નિસ્પૃહ બન્યા વિના જ જ આવ શક્ય નથી.
તે પછી નયસાર પિતાના ગામ પાછા જઈ રાજાની પણ મહેરબાની કે કૃપા છે, મેળવવાની ઈચ્છા સરખી કરતા નથી. અને દેવ-ગુરુ-ધર્મની સેવા-ભકિત-ઉપાસના ર કરવા સાથે, સાધમિકેની ભક્તિ કરે છે અને જીવાજીવાડિક તરને અભ્યાસ કરે છે.
સમ્યકત્વ પેઢા થાય એટલે આત્મા સંસારને મહેમાન બને, સંસારની પ્રવૃત્તિ કમને ૪ આ દુખપૂર્વક, કરવી પડે માટે કરે. જ્યારે ધર્મની પ્રવૃત્તિ અંતરના ઉમળકાપૂર્વક કરે, આજે જ તત્વના અભ્યાસની બાબતમાં ચારે પ્રકારના શ્રી સંઘમાં નીચું જવું પડે તેવી હાલત
છે. જે આત્માની સાચી મૂડી છે તે તરફ બેઠરકારી – ઉદાસીનતા ક્યાં લઈ જશે તે જ તે જ્ઞાની જાણે ! સમકિતીની આવી મનહર મને દશા જાણી તેવો પ્રયત્ન કરીએ તો આ જ
સંસાર તે સાગર ન બનતા ખાબોચિયું બને. આવી દશા આપણે સૌ પામીએ તે જ છે ભાવના.
૬ શાસન સમાચાર – આઘેઈ અત્રે પૂ. 9. શ્રી પ્રીતિવિજયજી મ. પૂ. મુ. શ્રી તીર્થભદ્ર જ વિ. મ. આદિની નિશ્રામાં કા. સુ. ૫ થી ઉપધન શરૂ થશે માગશર વદ ૧૦ ના માળ આ પરિધાન થશે.
બોરીવલી – અત્રે પૂ. મુનિ જિનનિ વિજ્યજી મ આદિની નિશ્રામાં પૂ. આ. શ્રી છે ૬ કનક મ. સ. મ. ની ૧૬ મી પૂણ્યતિથિ તથા પૂ. આ. શ્રી વિજયરાજતિલક સૂ. માની
સંયજીવનની અનુમેઠના તથા પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મ. ની ૧૦મી એળીની પૂર્ણાહુતિ તથા સંઘમાં થયેલ આરાધના ઉદ્યા૫નાથે ૧૦૮ પાર્શ્વનાથ અભિષેક તથા શાંતિસ્નાત્ર સહિત અષ્ટાહિનકા મહોત્સવ આસો સુ. ૯ થી આ વ8 ૫+૬ સુધી ભવ્ય રીતે ઉજવાયો