Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે વર્ષ ૧૧ અંક ૭-૮ તા. ૨૯-૯-૯૮ :
: ૧૩૩ છે તથાપિ “ય માધનોક્ત તત્ર – જે માધવે કહ્યું તે નહિ – એવી કારમી નીતિનું અનુ- ૨
સરણ કરનારા વર્તમાનમાં જે કોઈક સંતિકર ક૯૫નું એઠું આપીને એક ચાલતી અવિધિ સુધારવાને બઢલે ઉટી ઉત્તેજિત કરે છે તે શાસ્ત્રાનુસારીપણાની દષ્ટિએ ઘણું જ ઘણાજનક છે.”
આ ટી પણીના લખાણને વાંચીને પણ વાચકો નક્કી કરી શકે છે કે “સંતિકર” બોલનારા પૂજ્યશ્રીને વફાઢાર છે કે “સંતિક ન બોલનારા.
(૨) પૂત્યશ્રીના દીક્ષાકાળમાં અર્થાત્ આજથી લગભગ ૮૦ – ૯૦ વર્ષ પૂર્વે જૈન છે. છે શાસનમાં સેંકા મતભેદો ઉભા થવા પામ્યા હતા. એ કાળમાં આ. શ્રી સાગરાનંદ સૂ. ૨. ( મ. (સાગરજી મ.) એશાસથી વિરૂદ્ધ એવી અનેક પ્રરૂપણાએ કરવા માંડેલી, કે જેનું જ શું ખંડન કરવું એ આપણું મહાપુરૂષે માટે અનિવાર્ય થઈ પડેલું.
આ મા યતાઓનું ખંડન તે વખતે પૂજ્યશ્રીએ તથા તેઓશ્રીના પરિવારવર્તી ૬ એ ગીતાથ મહાત્માઓએ કરેલ, કે જે સાહિત્ય આપણું સદનસીબે આજે પણ ઉપલબ્ધ છે. ર. કે “વિવિધ પ્રશ્નોત્તર” ના પેજ નં. ૩૫ ઉપર પ્રશ્ન નં. ૧૭૯ ને ઉત્તર આપતા પૂજ્ય જ ૬ શ્રી શ્રી સાગરજી મ. ની કેટલીક માન્યતાઓનું ખંડન કડક શબ્દોમાં કર્યું છે, જે આ
વાંચતા પૂજ્યશ્રીની શાસ્ત્ર વફાદારી પ્રત્યે મસ્તક ઝુકયા વિના ન રહે ત્યાં તેઓશ્રી લખી શિ જ રહ્યા છે કે – તિથિની ક્ષય-વૃધિમાં પૂર્વ–પૂવતર તિથિની ક્ષયવૃદિધ કર. છ
નારા શાસ્ત્રવિધિનું ખૂન કરે છે” અશાસ્ત્રીય રીતે તિથિની ગમે તેમ ક્ષય કે વૃદ્ધિ
કરવી, એ પૂજ્ય શ્રીને કેટલી બધી ખટકતી હશે કે જેથી આવા ઉત્કટ શબ્દની સહાય છે તેમને લેવી પડી છે. આટલા કડક અને સ્પષ્ટ શબ્દોમાં જે વાત પૂજયશ્રી કરી રહ્યાં છે ? છે (અને વળી તે ૪ પુસ્તકનું સંપાદન જેઓ કરી રહ્યા છે, તેવા પૂજયશ્રીના સુપુત્ર (!) આજે ખુલેઆમ પર્વતિથિના ય–વૃદ્ધિમાં પુર્વ–પુર્વત્તર તિથિની ક્ષય–વૃદ્ધિ કરી રહ્યાં છે છે. એટલું જ નહીં, જાહેરમાં પ્લમ્ફટે બહાર પાડી પિતાની અશાસ્ત્રીય પ્રવૃત્તિને જ છે શાસ્ત્રીય પ્રવૃત્તિ રૂપે પ્રરૂપી રહ્યાં છે, ને પુયશ્રીની ફજેતી કરી રહ્યાં છે.
છેલ્લાં છે. વર્ષમાં આપણે જોયું કે ફાગણ સુદ ચૌદશ બે આવતી હતી. ફાગણ ૬ સુદ – ૧૩ એક જ હોવાથી તે દિવસે શત્રુ જ્યની છ ગાઉની જાત્રા કરવી શાસ્ત્રીય કહે૨ વાય. છત્તા આ સુપુત્રે (!) એ મિથ્યા માન્યતામાં ભળી જઈને ૨૦૦ આચાર્યો વિ. ના નામે છે છે લેમ્ફલેટ બહાર પાડેલ કે ફાગણ સુદ - ૧૩ બે આવે છે, માટે બીજી તેરસના ? ૪ (વાસ્તવિક પ્રથમ ચૌદશના) દિવસે છ ગાઉની જાત્રા કરવી. હજારો લેકેને બેટા દિવસે ૨ જાત્રા કરાવવાનું પાપ તે તેમણે બાંધ્યું, સાથે સાથે સકલામરહસ્યવેદી પુ. આચાર્ય