Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કમ સાહિત્ય નિષ્ણુત, સંયમના અજોડ આરાધક એવા છે પૂ. આ. ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા જેવી મહાન હસ્તીના સાચા વારસદાર તરીકે ઓળખાવતાઓને ચરણે એક... આ
–શ્રી સંજય અરર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પૂ. આ ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. એટલે સંયમ જીવનના અજોડ આરાધક, ૨. છે તેઓશ્રી મદ અજોડ ચુસ્તતા માટે વિખ્યાત છે. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ સા. છે પોતે અને તેમને વર્તમાન પરિવાર ગરછાધિપતિ જયષ સૂ. મ. વારે તેમને જ જ છે આ. પ્રેમ સૂ. મ. સા.ના સાચા વારસદાર તરીકે ઓળખાવી રહ્યા છે.
આ. જયાષ સૂ. મ.ને આગમવિશારઢ તરીકે વર્તમાનમાં જેન સમાજમાં જ છે આગમોના જ્ઞાતા તરીકે ઓળખાવાની ચેષ્ટા કરાય છે. વાસ્તવમાં તેઓની પ્રવૃત્તિઓ ૨ એટલી બધી જમાનાવાદ તરફની વધી રહી છે કે તેમના દાવા સાવ પિકળ સાબિત જ થઈ રહ્યા છે.
( દિનપ્રતિદિન તેઓ આચરણ બાબતે ઘણી છુટછાત વધારતા જાય છે. અને તે જ છે પણ તેમના સાધુઓ જ નહિ, ખુઢ ગચ્છાધિપતિ પોતે આમાં સામેલ થઈ રહ્યા છે. ? તેમની ખુદની ઉપસ્થિતિમાં આ બધી બદીએ વિસ્તરી રહી છે જે ખરેખર આ સમુદાય જ છે માટે કલગીના બઢલે કાંક રૂપ છે.
સુરત ખાતે લાસનગરમાં ચાતુર્માસ માટે પધારેલ આ. જયઘોષ . મ. જાણે છે જ આખા સુરતમાં એક્તા કરાવી નાખી હોય તેમ અને સમગ્ર સુરતમાં છવાઈ જવા માટે ? પ્રવેશના દિવસે સમગ્ર સુરતના વેતાંબર–દિગબર–તેરાપંથીઓને પ્રવેશયાત્રામાં અને આ
જમણવારમાં આમંત્રણ આપેલ. બહાર બધે એ પ્રચાર કરાયે કે જાણે આ બધા જ ફીરકાઓએ જયઘોષ સૂરીજીને આવકાર્યો. હકીકતમાં આવું કંઈ બન્યું જ નથી. અઢાર છે
વેતાંબર મૂર્તિપૂજક સંઘે માટે એક થયાનું ગાણું ગાયા કરે છે. પણ એમાં કંઈ છે નવી એક્તા કરીને વિજય નથી મેળવ્યો. એક તીથીની માન્યતાવાળા જ એ બધા સંઘે જ છે. એ તે બધા એ માન્યતા ધરાવતા જ હતા. કંઈ જશેષસૂરિજીએ કાઈ સંઘના વિચારોનું પરિવર્તન કરાવીને કેાઈ સંઘ એમની માન્યતાવાળો થયો નથી. એ તે જ કે જ્યષસૂરિજીને તે જ એ બધા સંઘની માન્યતાઓમાં-વિચારોમાં ખેંચાવું પડયું છે. ) 6 પ્રવેશના દિવસે સમસ્ત સુરતના જેનેનું જમણવાર રાખેલ. સુરતમાં તમામ છે જેને મળીને સીતેર હજાર હશે. જ્યારે જમવા માટે વીસ હજાર જેને પણ આ