Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૯૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) હું વિચાર કરવાને કે કૌતમ સ્વામીએ આજના દિવસે જે પ્રકાશ મેળવ્યો હતે. તે આ છે એ રીતે, તેલના, વીજળીના કે મીણ વાટના દીવાઓથી કે ઈલેકટ્રીક લાઈટથી નહિ પણ આ અંત૨ જ્યોતિ પ્રગટાવવામાં છે. ગૌતમ સ્વામીનું જીવન કહે છે તેમને (પદેશ કહે છે જ. છે કે મેહને દુર કરવાથી અંતર જાતિ પ્રગટે છે. દીત્સવી પર્વ :
(૧) દિવાળી એટલે શ્રી ભગવાન મહાવીરને નિર્વાણ દિન, અને પછલે પહેરે જ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રાપ્તિ દિન.
(૨) દીપોત્સવી પર્વ એટલે આપણા જીવનમાં શ્રી મહાવીર પ્રભુના જીવનના આશ ચરિત્રમાંથી કંઈ પણ આદર્શ વિચારી આચરણમાં મુકવાને સુઅવશર. દીપો- જ જ ત્સવી એટલે અહિંસાના સ્વરૂપને સમજી હિંસાને અટકાવી અહિંસાના પ્રચાર માટે જ ૨ પવિત્ર દિવસ.
(૩) દીપોત્સવી એટલે – જીવનમાં થતી કંઈપણ અંધકાર બરબાદી દશાને આ જ સુધારવાને અનુપમ સમય. છે(૪) દીપોત્સવી એટલે આપણે દરેકે પોતાના જીવનને સુસંસ્કાર થી ભરવાનો છે અને જ્ઞાન દીપક પ્રગટાવવાને મહાન પવિત્ર દિવસ.
શાસનના સમાચાર જામનગર – પૂ. આ. શ્રી વિજયજયંત શેખર સૂરીશ્વરજી મ. ના શિષ્ય પૂ. છે. 8 તપસ્વી મુ. શ્રી દિવ્યાનંદ વિજ્યજી મ. ની ૧૦૦ + ૯૮ મી ઓળી આ સો વ8 ૧ ના જી. પૂર્ણ થતાં શાંતિસ્નાત્રાઢિ પંચહિકા મહોત્સવ શ્રી શાંતિભવન જેન સંધ આણંદબાવા છે ચકલામાં રાખેલ વ8 ૧ના વાજતે ગાજતે મેટા શ્રી શાંતિનાથજી દર્શન કરી નવીનચંદ્રક નટવરલાલના મામા અરવિંદભાઈને ત્યાં મંગલિક થયુ પૂ. મુ. શ્રી જિન્સન વિ. મ. ૨ આદિ એસવાળ કોલોનીમાંથી પધારેલ.