Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ( અનુ. ૮ ઈટલ ૨ નું ચાલુ )
.: શ્રી જૈન શાસન [અઠવાડિ6] . એ તપસ્વીએ રાવત ૫૦ થી ૬૦ રહ્યાં હતા. પરમાત્મભકિત પ્રેરક પ્રવચનોનું સૌને સુંદર છે. હઠયગમ્ય આકર્ષણ રહ્યું હતું. પૂ શ્રી નાના મોટા સહુ માટે વ્યાખ્યાનમાં સતત જ્ઞાના( વ્યાસની પ્રેરણા કરી રહ્યાં છે. સાથે સુવ શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ તથા પરમાત્માની - આજ્ઞાના સંપૂર્ણ પાલન કરવા ઉપર વિશેષ ભાર મૂકી સમજાવી રહ્યાં છે.
૪. ભા સુઢ ૮ના રોજ શ્રી સંઘમાં પંડિત મુનિ શ્રી દીપવિ. ૨ચીત દેવવંદ્રન કે સામુહિક રીતે કરવામાં આવ્યા હતા.
પ. સ સ્થવિર આ. દેવ શ્રી સિદ્ધિસૂ. (બાપજી) મ. સા.ની સ્વર્ગારોહણ તિથિ છે ૨ ભા. ૧૩ ૧૪ના દિવસે તેમના ચારિત્ર ધર્મની અનુમતના કરી, ગુણાનુવાઢ તથા જ સંઘમાં આયંબીલ કરાવવામાં આવેલ. આયંબીલ ૪૨ થતા રૂા. ૩૧ ની પ્રભાવનાથી આ કરેકનું બહુમાન કરેલ હતું.
૬. વાર્ષિક કર્તવ્ય રૂપ ચૈત્યપરિપાટી ચાણસ્માથી ૩ કી. મી. દૂર આવેલા રે રૂપપુર ગામે શ્રી નમિનાથ ભગવંતના જિનાલયે વાજતે ગાજતે ચતુર્વિધશ્રી સંઘ સાથે જ એ લઈ જવાઈ હતી. જ્યાં વ્યાખ્યાન સામુહિક ચૈત્યવંદન, પંચકલ્યાણક પૂજા બાઢ સાધર્મિક આ ભકિત કરવામાં આવી હતી. જેનો લાભ કેશરબેન પ્રેમચંદ્ર ટ્રસ્ટ ચાણસ્માએ લીધે $ હતે. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતની આજ્ઞા મુજબ શ્રી સંઘના તમામ ભાઈ બહેનોએ છે પૂરા ઉ૯લાસથી ભાગ લીધો હતો. ' છે ૭. ગચ્છાધિપતિ આ. દેવ શ્રી સૂઢયસાગરજી મ. સા.ની આજ્ઞાથી અત્રે પૂ. છે છે. સાધ્વી શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી, રશ્મધર્માશ્રીજી, તથા પૂર્ણતાશ્રીજી ચાતુર્માસ બરાજમાન છે. ર છે. સા. શ્રી રમ્યધર્માશ્રીજી મ. સા.ને ૭૦મી એપળી ભા. વઢ ના દિવસે પૂર્ણ થઈ. છે છે ગુરૂપૂજન, સંઘપૂજન, વ્યાખ્યાન, પરાત્માની પૂજા, ભવ્ય અંગરચના, બહેનેની સાંજીર . (ગાવાનું) રાખવામાં આવી હતી. જ પ્રભાવ વાણીને |
–અમી. આર. શાહ, લબ્ધિ એન. શાહ સુગુરૂઓની વાણી સાંભળવાથી.
સાચું જ્ઞાન પ્રગટ થાય છે. અજ્ઞાનતાનો નાશ થાય છે.
સન્માર્ગે પ્રવૃત્તિ થાય છે. સંશય રહીત બનાય છે.
વિનયાદિ ગુણે પ્રગટ થાય છે. વ્યસને શ્રટી જાય છે.
ધર્મમાં દ્રઢતા પ્રગટ થાય છે. . ! ઉન્માર્ગથી પાછા ફરાય છે.
સુસંસ્કારોની દોસ્તી થાય છે. કષાયાદિ દે શમી જાય છે.
સંસારની લાલસા છુટી જાય છે. કુસંસ્કારોનો પરિહાર થાય છે.
સુદેવ અને સુધર્મની ઓળખ થાય છે.