Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૧૨ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) $ ચકની જેમ તીવ્ર વેગથી ભમી રહેલા લેઢાના યાંત્રિક વરાહના મુખમાં અને છે છે એક સાથે પાંચ – પાંચ બાણે બરાબર લક્ષ્ય નકકી કરીને બેસી દીધા.
ત્યાર પછી રાધાવેધાદિક ધનુષ્કળ પણ તેણે બતાવી. મંત્રા છોડીને અગ્નિ પેટાવ્યો. અને વરૂણાસ્ત્રથી જળ વર્ષાવી તેને શાંત પણ કર્યો. આ
આ રીતે લગભગ અને મોટા ભાગની ધનુષ્કળા બતાવી દેતા હૈોકે અત્યંત છે આનંઠિત થઈ ઉઠયા હતા, બસ, બરાબર તેવા વખતે પ્રલયકાળના પુષ્ઠરાવના મેઘ ર જેવો મહાભૈરવ ભુજાને આફટ સંભળાયે.
લેકે દિમૂઢ બની ગયા. અરે ! શું પર્વતે ભાંગવા માંડયા ? કે પછી ધરતી છે જ ફાટી ઉઠી કે પછી સમુદ્રો ખળભળી ઉઠયા ? આટલે પ્રચંડ ભયંકર ભુજાનો આસ્ફોટ ૬ જેવો અવાજ કરે છે ? આ આખી સભા સ્તબ્ધ થઈ.
પાંચ પાંડવોએ ગુરૂ રક્ષા માટે ગુરૂ દ્રોણની ફરતે ગોઠવાઈ જઈ રક્ષા-કવચ ઉભુ જ કરી દીધું.
દુર્યોધનની રક્ષા કરવા માટે અશ્વત્થામા સહિત ૯ ભાઈઓ દુર્યોકનને વીંટળાઈ
ઈ વળ્યા.
એવામાં સિંહના જેવા ભુજાના આશ્લેટની દિશા તરફ લોકોએ જોયુ તો – ૬ ભયંકર આકૃતિવાળ, અતિ ઉન્નત, તલવાર સહિત ધનુષ-બાણને ધારણ કરનારો,
સોનાના કવચવાળે અર્જુનના પ્રાણના વિનાશ કરવા તડપત, રોષારૂણ નેત્રાથી અજુનને છે છે જે, રંગ મંચના મધ્ય ભાગમાં આવીને કણ ઉભો રહ્યો.
કામી જીવની દશ દશાએ પ્રથમ - અભિલાષા
છઠ્ઠામાં – વિલાપ બીજી – અર્થચિતન
સાતમાં – ઉન્માઢ ત્રીજી - અનુસ્મૃતિ
આઠમાં - વ્યાધિ ચોથામાં– ગુણકીર્તન
નવમાં – જડતા પાંચમાં - ઉદ્વેગ
દશમાં - પ્રાય : મરણ અવસ્થા જે આવી દશ દશામાં લેપાવું ન હોય તે તીર્થકરોએ પ્રરૂપેલા અને ગુરૂ- આ એએ વર્ણવેલા સર્વવિરતિ ધર્મ અંગીકાર કરી મુક્તિ નજીક બનાવો.
અમિષ આર. શાહ અમી આર. શાહ