Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] - આથી ગુરૂની નજરમાં છુપાયેલા ગ્રાહના નિગ્રહના આદેશને વાંચ. લઈને ધનુર્ધર છે * અજુને તરત જ શર સંધાન કર્યા. બાણોનો મારો ચલાવીને અજુને ગ્રાહના જડબાને ૨
(મેઢાને) એકઠમ ખુલુ જ કરી નાંખ્યું. આથી ગ્રાહની પકડ છૂટી જતાં ગુરૂદેવને પગ જ તરત જ છૂટે થઈ ગયે. આથી ગુરૂની રક્ષા કરનાર અર્જુનને ગુરૂદેવે રાધાવેધ–શિક્ષા
નામનું પારિતોષિક આપ્યું. કે રાધાવેધના પ્રાપ્ત થયેલા રહસ્યથી અર્જુનના આનંદનો પાર ન રહ્યો. પર હવે દરેક રાજકુમારોની શસ્ત્રાભ્યાસની પૂર્ણાહુતિ થતાં ગુરૂદ્રોણાચાર્યે આવીને જ
ભીષ્મ પિતામહાદિ સહિત પાંડુરાજાને જણાવ્યું કે – હવે આ કુમારની પરીક્ષા કરવી જ જોઈએ.
• આથી ભીષ્મ પિતામહાદિએ વિદરને પરીક્ષા માટેનો રંગમંડપ તૈયાર કરવા શું કે આદેશ કર્યો. આદેશ થતાં જ વિદ્રે રાજા, ભીષ્મ પિતામહાઢિ, પરઠા પાદળ રહેનાર છે ૨ કુલવધુ યોગ્ય સુંદર બેઠકેવાળો રંગમંડપ તૈયાર કરાવી દીધે
ગુરૂ દ્રોણાચાર્યે સૂચવેલા દિવસે કુમારની પરીક્ષા લેવાની શરુ થ.
યુધિષ્ઠિર, ભીમ, દુર્યોધન, કર્ણ તથા અર્જુન એ પાંચે સિવાયન દરેક કુમારને પોતાની કળા-દર્શન કરવા આદેશ કરતાં દરેકે પોતાની કુશળતા જણાવી દીધી.
પછી યુધિષ્ઠિરને કહેવામાં આવતાં તેણે પણ પિતાની દરેક સ્ત્ર – શસ્ત્ર – બાણ છે ઈ આઢિ કળાએ બતાવી. જેથી આ રંગમંચ ખુશ – ખુશ થઈ ગયે.
ત્યાર પછી દુર્યોધન તથા ભીમને ગદાયુદ્ધ બતાવવાનો આદેશ થતા બને મહારથીએ ગદા લઈને આમને-સામને આવી ગયા.
દુર્યોધનને પહેલાની વેરની વસૂલાત કરવાનું યાદ આવી જતાં હૈયામાં તીવ્ર રૌષથી ગઢા વડે ભીમના ચૂરેચૂરા કરી નાંખવાનું નક્કી કરી લીધું. મનમાં સળગતા જ ક્રોધના કારણે તેના કપાળ ઉપર પરસેવો થવા લાગ્યો. શરૂઆતમાં તો ભીમે તે પરસેવા છે સુધીની તેની મને વિકૃતિને જાણી છતાં ગણકારી નહિ. તે તે માત્ર ગદાયુદ્ધની પરીક્ષા ,
માટે જ આવી રહ્યો હતો. પણ દુર્યોધનની ક્રોધથી વધુ ભયંકર બનેલી મુખાકૃતિ જોતા જ ૨ ભીમના હૈયામાં પણ ક્રોધ સળગી ઉઠે ગઢાને ઉઠાવીને દુર્યોધનના રામ રમાડી દેવા છે માટે તે પણ ક્રોધથી ધૂંઆપૂંઆ થતો ત્યાં આવ્યું. જ મુખાકૃતિના જાણકાર ગુરૂદ્રોણથી તે વાત છાની રહી ના શકી. છે આ તરફ બને ક્રોધના પહાડો પૂરી તાકાતથી ગઢા ઉઠાવીને વધુ ને વધુ નજીક છે.